________________
વિવેચન ]
L[ ૪૦૫ ત્યાગ કરવાથી મોક્ષ મળી જ જાય આ સિદ્ધાંત ખોટો છે. શું આ પાંચ ચીજોને છેડી દે અને હિંસા, જૂડ, ચેરી,
વ્યભિચાર કરે તે ય મેશ મેળવી શકે ? પણ આ મતવાદીઓ બિચારા ભૂલા પડયા છે. તેમને ખબર નથી આટલે સરળ મેક્ષ હોત તે જેનનું એક છોકરૂં ય એક મિનિટમાં મક્ષ મેળવી લેત. મેક્ષ આટલે સરળ નથી.
ભાગવત સંપ્રદાયવાળાને મેક્ષ આ મતવાદીઓ ભૂલા તે પહેલા છે એમાં તે શંકા જ નથી પણ વારિભદ્રક શાખાના ભાગવત સંપ્રદાયને માનનારા કરતાં સારા છે. તેમને તે વળી મત જ જુદે છે. તેમાં કશાયના ત્યાગની જરૂર નહીં. બસ પાપ કરો અને સવાર બપોર-સાંજ પાણીમાં સ્નાન કરતા રહે એટલે મેક્ષ મળી જશે. જેમ રોજ મેલ લાગે છે અને રોજ સ્નાન કરે છે તે ઉજળા રહો છો કે નહીં? તેમ જ પાપ કરતા રહે અને વારંવાર પાણીમાં સ્નાન કરતા રહો એટલે તમારૂં કામ પતી જશે. વચ્ચે કેવાં મેલાં થઈ જાય છે પણ જોવાથી બધે જ મેલ નીકળી જાય છે કે નહીં? તેમ આત્મા પણ વારંવાર સ્નાન કરવાથી બધા પાપ દૂર કરી શકે છે. વહેતું પાણી ગમે તેટલું ગંદું હોય છે છતાં ય નિર્મળ થાય છે ને? કારણકે તેને સ્વભાવ જ પવિત્ર છે. વળી સ્નાન-સૂતક આદિથી પણ પાણ દ્વારા જ પવિત્રતા મેળવાય છે ને? પાણી આટલી બધી પવિત્રતા કરી શકે તે આત્માને પવિત્ર કેમ ન કરી શકે? કોઈ પણ ધર્માનુષ્ઠાન કરતાં પહેલાં બધા શા માટે સ્નાન કરે છે? પાણી પવિત્ર છે માટે જ ને ? આવી તેમની દલીલ છે.
આ બધી દલીલે પિલી અને ખખલી છે. પણ આશ્ચર્ય