________________
૪૦૮]
[ શ્રી સિદ્ધપદ જાણી શકે? વિચારે કે આ જિનનું શાસન ન મળ્યું હેત તે પાણે વાપરવાને ઉપગ તમને કદી ય રહ્યો છે તે ખરે? કયારેય તમારા હૃદયમાં તેને ડંખ પેદા થાત ખરે? કયારેય કાચા પાણીનું એક ટીપું પણ ઉપગમ. ન લેવું પડે તેવું પવિત્ર સાધુ જીવન મેળવવાની ઝંખના તમને થાત ખરી ?
મિથ્યામતવાદીઓને મત ખરેખર હાસ્ય પમાડે તેવે છે....
છતાં ય થેડી વિચારણા કરી લઈએ. કારણ કે તમારામાં ય કેટલાને શૌચવાદીતાના સંસ્કાર પડી ગયા હોય છે. દિવસમાં બે-ત્રણ વખત અને ઉનાળામાં તે પાંચ-દસ વખત ન્હાનારા તમ રામાં ય કંઈ હોય તે પણ ના ન કહેવાય. નાનથી મુક્તિ મળી જતી હોય તે માછલા (જલચર) જેટલું પવિત્ર કેઈ ન કહેવાય અને તેના જેટલી જલ્દી મુકિત કેઇને મળી ન હતી. શું માણસો કરતાં માછલાઓ વધુ પવિત્ર છે?
જે જલસ્નાન કરવાથી પાપ દૂર થઈ જતાં હોય તે જલમય થઈ જવાથી જલસમાધિ લઈ લેવાથી તે શું ના થાય? તરત જ મુકિત મળી જાય ને? પણ તેવી રીતે ? કોઈને મોક્ષ મળ્યું નથી કે મોક્ષ મળતું નથી. હા, પાણીમાં ડૂબી મરે તે મરણ ચક્કસ મળે ખરૂં.
જે પાપ અને પુણ્ય આત્માની સાથે લાગેલાં છે તેને જ જે પાણી દૂર કરી શકતું હોય તે જરને પવન તે પાપને ઉડાડી કેમ ન શકે?અને અગ્નિ તેને બાળી કેમ ન શકે? સારા અને ખરાબ કર્મો એ આત્માને લાગેલે કચરે છે. શરીર સાફ કરવાથી કેવી રીતે દૂર થાય ? અંદર બદબુ મારે તેવી વિષ્ટા ભરીને ડબ્બ મૂકો હોય ને ઉપર અત્તરના