________________
અપૂર્ણાં અને અશુદ્ વિવિધ મેાક્ષમાર્ગો
ગેાશાલા જેવા મતવાદીએ પોતાના મત્તની શાસનપ્રભાવનાને કે નિંદાને જોઇને મેાક્ષમાંથી પાછા આવવાનુ માને છે, તેા કેટલાક એવા મૂઢ પણ હાય છે કે તે તેઓએ કહેલ મેાક્ષનુ સ્વરૂપ અને તેની પ્રાપ્તિના હેતુઓ આ બધુ વાંચતાં–સાંભળતાં હસવું આવે.
પાંચ અભક્ષ્યના ત્યાગ માત્રથી મેાક્ષ
કેટલાક મતવાદીઓનુ' માનવું છે કે લસણ, ડુંગળી, ઊંટડીનું' દૂધ, ગાયનું માંસ, મધ, મદિરા આટલું ખાવાનુ છેડી દે તેને મેક્ષ મળે છે. તેમના મતમાં આહારના ત્યાગ જ મહાન ચીજ છે, પણ આહારના ભાગમાં ય તે માત્ર આ પાંચ ચીજના ત્યાગનું જ મહત્ત્વ સમજે છે. બીજી ખાવાની ચીજો છૂટે કે ન છૂટે તેનું તેમને મહત્વ નથી. મતલબ કે આ પાંચ ચીજ છેડીને તમે ગમે તેવુ' આચરણ કરા, ગમે તેવું-ગમે તે રીતે-ગમે તે સમયે ખાવ તેને તેમને કેાઈ વાંધે નથી. તે વાઢીએ એટલું જ સમજે છે કે આ પાંચ ખાવાની વસ્તુ છેડી એટલે મેક્ષ નક્કી.
ગેાશાલાના મેક્ષ વિચિત્ર હાવા છતાંય તેના ધર્મોંમાં પણ તપને સ્થાન હતુ. આ મતમાં તો કેઇ આવા અંધનની જરૂરિયાત નથી બસ આ પાંચ વસ્તુ છેડી કે મેાક્ષ