________________
૪૦૨ ]
[ શ્રી સિદ્ધપદ
શું તમને ખબર છે કેટલાય મુસલમાનેા અને ક્રિશ્ચિયના અમને મળે છે તેમને સમજાવીએ છીએ તે ખુશ થઇને માંસ-મદિરાના ત્યાગ કરે છે. તેમને સાચુ સમજવાની ભૂખ હાય છે માટે જ ને ? તેએ એવી દલીલો નથી કરતા કે, મહારાજ તમારા ધર્મમાં ના કહી હશે માટે તમે ન ખાવ અમે તે ખાઈશુ' જ.'
પણ....જીભને શુ' કહેવાય ખબર છે? ‘ લુલી.’ લુલી કેમ ? સારૂં ખાવાનું દેખે કે તરત જ તેના પર પડે, જેમ લુલાને પડતા વાર નહીં તેમ આલુટ્ટીને સારા પદામાં પડતાં વાર નહીં. જ્યારે જુએ ત્યારે તેમાંથી લીલી–લીલી (ભીનીભીની) લાળ ઝર્યા જ કરતી હોય, એટલે તે લુલી જ કહેવાય. આ લુલીને આધીન થાય તે બધા લુલા કહેવાય. પેાતે ગુરુ બનીને બેઠા હાય તા ય ભાન ભૂલી જાય.
અમારા પરમોદ્ધારક પૂજ્ય ગુરુદેવ વિજયકમલસૂરીશ્વરજી મ. બ્રાહ્મણકુળમાં પેદા થયા હતા. પંજાબના રહેવાસી એટલે ‘રામ’ નહી’ પણ રામલાલ કહેવાય. પૂર્વના ચેગે કિસનલાલજી નામના ગોરજીના સંગ થઈ ગયા. તેમના ઉપદેશથી રામલાલને તે જૈનધમ ના રંગ લાગ્યા હતા. પણ કિસનલાલજીના હૈયામાં ભંગ(ભેદ) હતા. ખુલ્લ’-ખુલ્લા કાંદાબટાટા ખવાય નહીં પણ જીભલડીનું જોર એટલુ બધુ કે તે ચારીછુપીથી ખાતા. રામલાલ તે વખતે તેમની રસેાઇ પકાવતા હતા.તેમની સેવા કરતા હતા. એટલે તેમને ગારજીએ શિખવાડી રાખેલુ` કે જ્યારે હું કામમાં હાઉં ત્યારે તારે એમ ન પૂછ્યુ કે બટાટાનું શાક કરૂ કે ડુંગળીનું ? પણ એમ પૂછવું કે ભક્તામરના પાઠ કરૂ કે કલ્યાણુમંદિરના ? ભકતામરના પાઠ કરવાને કહું તેા બટાટાનું શાક કરવું અને
66