________________
વિવેચન ]
[ ૩૯૯
તરીકે જ સાત વ્યસનના ત્યાગમાં જ મદિરા અને પ્રાણી માત્રના માંસના ત્યાગ હોય છે. ગામાંસ કે શુકરનુ માંસ ન ખાવું અને બીજાનુ' માંસ ખાવુ' એ સિદ્ધાંત ન્યાયી નથી. કારણકે ગાય ગમે તેટલી પૂજય હાય પણ તેને જેવા પ્રાણ પ્રિય છે, તે જેવુ' ઉચ્ચ કેાટિનું પ્રાણી છે, તેમ ખીજા બધા પ્રાણીઓને પણ તેમનેા પ્રાણ વ્હાલે છે અને તેમને ય પાંચ ઇન્દ્રિયા છે. જેનાને તા-તમારે બધાને તો એના નિયમ જ હોય તે માટે અમારે તમને ઉપદેશ આપવાના ન હોય, પણ આ પાંચ વસ્તુના ત્યાગમાંથી બીજી ત્રણ વસ્તુઓને તમારે ત્યાગ છે કે નહી તે વિચારવાનું છે.
લસણુ, ડુંગળી અને ઊંટડીનુ દૂધ આ ત્રણને આ વાદીએ મેાક્ષની પ્રાપ્તિના કારણની હારમાં મૂકી દીધા છે. ત્યારે તમે એમ નહીં સમજતા કે આ તે અમે જૈન બન્યા છીએ એટલે જ અમારા માથા પર આ બધી નાખતા વાગે છે. કાંદા ન ખાવા, બટાટા ન ખાવા લસણુ ન ખાવુ, રાત્રે ન ખાવુ, ભૂખથી વધારે ન ખાવું. આ બધા નિયમ અમારે જેનાએ જ પાળવાના હેાય છે અને બીજાને પાળવાના નથી હોતા. આપણે જૈન થયા એટલે જ આ બધું ખાવામાં પાપ લાગે અને બીજા જૈન ન હાય એટલે તેમને ખાવામાં પાપ ન લાગે.” આ બધી વાતા રસના લેાલુપીએએ ઊભી કરેલી દલીલે છે. પ્રાણીવધથી ય હિંસાનું પાપ બધાને લાગે છે. જૈન હાય એટલે અભક્ષ્ય કાંદા-બટાટા વગેરે ખાવામાં પાપ લાગે અને જૈન ન હોય એટલે પાપ ન લાગે આવે! કાઈ નિયમ નથી. ઝેર બધાને મારનારૂ હોય, કાઇનેય તારનારૂ ન બને. પણ કેટલાક ભાળિયાએ તે એવા મૂર્ખા છે કે રસના લાભમાં આવીને એવુ'ય એલી જાય છે કે, “ આપણે જૈન થયા એટલે બધું પાળવું પડે