________________
૩૯૬ ]
[ શ્રી સિદ્ધપદ નઠેર મિથ્યાત્વના પંજામાંથી છુટવાનું ય મન થતું નથી. જરા ય દિલ કાંપતું નથી કે ગુરુ જેને ખોટું માને છે. જેના વચને સંસાર છોડી અહીં દોડી આવી સંન્યાસ લીધો, તે ગુરુ કહે તે છતાં ય ન માનવામાં આવે તેના જે મિથ્યાત્વને ઉદય કયે? આવા શિષ્યએ તે મિથ્યામત ન છો તે ન જ છોડે. લેકમાં નિંદા ન થાય અને હદયમાં ટે સંતેષ પેદા થાય તે માટે પણ પિતાની વસ્તીમાં જ બારણાં બંધ કરી દઈને શ્રાવસ્તીનગરીની રચના કરી ત્યાં જ ત્રણ વખત ઘૂંકયા અને ઘેષણ કરવાના બદલે મનમાં ને મનમાં જ બધા બબડી ગયા અને ત્યારે ત્યાં જ ઢસડીને ગુરુના વચને પૂરા કર્યા. કે દંભ કેળવ્યું! જે ગુરુએ પિતાની જાતે જ પોતાના મતને ખોટો કહ્યો છે, તે મતને પકડી રાખ એ શું ગુરુભક્તિ છે? પણ હદયમાં બેઠેલે માન-કષાય ભગવાન મહાવીરના ચરણમાં ઝુકવા જવા દેતો નથી. શાસ્ત્રમાં માનને થાંભલે કહ્યો છે. માનને વશ થયેલે પડી જાય, તૂટી જાય, કહ્યુંકણ થઈને ખરી જાય તે બને, પણ કેઈને ય ઝુકે એવું ક્યારે ય ન બને. નિર્દોષ પ્રાણીઓના ગળા કાપનાર કસાઈ તરફ ઘણાની દૃષ્ટિ થઈ જાય છે, પણ કયારેય વિચાર આવ્યું કે આ કેધ, માન, માયા અને લેભરૂપ ચાર–ચાર કષાયે કસાઈ કરતાં ય કારમા છે. નિર્દોષ એવા આત્માઓના ગુણોને નાશ કરે છે.