________________
૩૯૪ ]
[ શ્રી સિદ્ધપદ પિોતાની જાતને જિન કહેવડાવતા હતા. આ શાલે સાધુઓને ઘાતક છે. પોતાના ધર્માચાર્ય મહાવીરસ્વામીની આશાતના કરનારે છે.” “ભગવાન મહાવીર સાચા છે. તેઓ સાચા જિન છે. માટે જ જિન કહેવાય છે, પિતે અરિહંત છે માટે જ તે અરિહંત કહેવાય.” આવી રીતે બોલતા–બોલતા જજે અને મારા મડદાની જેટલી થાય તેટલી કદર્થના કરજો.....”
આમ કરવાની પાછળ તેને ઉદ્દેશ એ જ હતું કે, શ્રાવસ્તી નગરીના માણસે–માણસને ખબર પડી જાય કે પિોતે સ્થાપેલે મત ખૂટે છે અને ભગવાન મહાવીરે કહેલ મત જ સાચો છે. '
પાપ જાહેરમાં કરે અને પશ્ચાત્તાપ અંધારી કોટડીમાં જઈને કરે તેવું વિપરીત ન થાય, પ્રરૂપણું માટે ન જ ચાલે. જાહેરમાં ખુલાસો થે જ જોઈએ, નહીં તે બિચારા લાખે અજ્ઞાની આત્માઓ જે ઊધે રસ્તે ચઢી ગયા હોય તેની શું દશા થાય? માટે પ્રરૂપણામાં તે ખૂબ જ ડરીને ચાલવાનું છે. શાસકારે એ મિથ્યાપ્રરૂપણું કરનારાઓને તે કસાઈ કરતાં પણ મહાઘાતકી કહ્યા છે. કસાઈતે પ્રાણીઓને મારવા માટે જાય છે અને પ્રાણીઓ દૂર ભાગે છે, પણ જ્યારે મિથ્યા પ્રરૂપણ કરનારા તે પિતાના વિશ્વાસથી પિતાના શરણે આવેલા નિર્દોષ જીને ગળા પર છરી ફેરવે છે. માટે ઉત્સુત્ર ભાષણ જેવું કઈ મહાન પાપ નથી. આ વાત શાલાને છેલ્લા દિવસોમાં સમજાઈ ગઈ તે કેવી રીતે પ્રાયશ્ચિત્ત કર્યું એ ખૂબ વિચારવા જેવું છે. '
જ્યારથી ગોશાલાએ ભગવાન મહાવીર પર ફેકેલી