________________
૩૯૨ ]
[ શ્રી સિદ્ધપદ છે. શું આ શાલકમતને કોઈ પણ સાધુ કે શ્રાવક આજે વિદ્યમાન છે? નથી જ ને! ભગવાન મહાવીરના કાળ પછી સ–બસો વર્ષ પણ ભાગ્યે જ આ મત ચાલ્યું. ત્યાર પછી હજી સુધી કેમ કેઈ તેમના મતનું સમર્થન કરવા પાછો નથી આવ્યું ? પિતાના મતનું સદંતર નિકંદન થાય તે છતાં ય તે શાસનની પ્રભાવના કરવાની સ્થિતિ નથી થઈ કે તેની નિંદા થઈ રહી નથી તેવું કહેવાય ખરૂં ? વળી દયાનંદજીને કે જેઓ મુક્તિમાંથી આત્માને પાછો આવતે માનતા હોય તેમને પૂછવું કે, “આવો કોઈ મુક્તિમાંથી પાછો આવનારે તમને મળે છે ખરે ? અત્યાર સુધીના કઈ પણ આત્માને જેમ પુનર્જન્મની યાદ આવી હોય તેમ મુક્તિની યાદ આવી હોય તે કઈ દાખેલે કોઈ ગ્રંથમાં ટકેલે છે ખરો?
ખરી વાત તે એ છે કે એવો મત તે એક જમાનામાં ચા એટલે મત તરીકે રહી ગયે. પણ તેના સ્થાપકને પિતાને જ તેમાં પિતાની મહાન ભૂલ સમજાઈ હતી. એટલે એક રીતે કહીએ તે આ મત તો મતપુરસ્કર્તાના પિતાના જ મંતવ્યથી ખંડિત થયેલ છે. તેથી એ બધું કેવી રીતે બન્યું તેની જ થેડી વિચારણા કરીશું. મતપુરસ્કર્તા જ પિતાની ભૂલ કબૂલે તે મતનું ખંડન વિચારવાની જરૂરત નથી.
ગશાલકની દુર્દશા અને પશ્ચાત્તાપ ભગવાનની પાસેથી જ જે તેજલેશ્યાનો વિધિ જાણે હતું, તેને ઉપગ એ દુર્ભાગી આત્માને ભગવાન ઉપર જ પ્રયોગ કરવાનું મન થયું. માણસ ગુસ્સાને આધીન થાય છે ત્યારે કેવું ભાન ભૂલી જાય છે..! આગ્ન વૈશ્યાયન તાપસે જ્યારે તેલેશ્યા શાલા પર છેડી હતી