________________
૩૯૦ ]
[ શ્રી સિદ્ધપદ
આત્માને મુકિતમાંથી પાછા આવતા માને છે, તો ગોશાલક પેાતાના શાસનના ઉદ્યોત માટે પાછા આવવાનું માને છે ! પણ બંને ય મુકિતના સિક્કાની પાછળ એક જાતના સંસારનું જ વણુ ન કરે છે. તેમના મતમાં સંસાર અને મુકિત એ વિરાધી પદાર્થો નથી, અર્થાત્ જુદા-જુદા સ્વરૂપવાળી
ચીજો નથી.
બંધન શબ્દના વિરોધી શબ્દ મુકિત છે, તેા અધન અને મુકિત સાથે કેમ હાય ? એક જ સરખા સ્વભાવવાળા ડાય તે સાથે હાય તે અને. આગ અને પાણી બંને વિરોધી છે ને ? શા માટે ? કારણ આગના ગુણ્ણા અને પાણીના ગુણા તદ્દન જુદા જુદા છે. આગ હોય ત્યાં પાણી ન હાય, અને પાણી હોય ત્યાં આગ ન હોય. માટે જ વિધી છે ને ? પણ દિવાસળીની જ્યેાત અને આગના ભડકા વિશેષી ખરા ? દિવાસળીની જ્યાતિમાંથી ય મેાટી આગ પેદા થાય છે, અને મેટી આગમાં જેટલી દીવાસળી નાંખા તે બધી સમાઈ જાય; માટે તે એને વિરોધ ન કહેવાય. જો દિવાસળીની જ્યાત અને આગના ભડકામાં તફાવત હાય તે તે બેમાંથી એકનુ પણ નામ ફેરવવુ જ પડત. અને જે કેાઇ આગનું વિરોધી અનત તેને પાણી કે પાણી જેવુ જ માનવું પડેત ! પણ આવું કદી ય બન્યું નથી. ગેાશાલક મતવાદીને પૂછ્યું કે, “ કેમ ભાઈ ! મુક્તિ અને સંસાર–બંધન અને મેાક્ષ' આ બે વિરાધી બન્ને શબ્દો છે કે આ માત્ર સ’સાર અને બંધનને જ બતાવનારા છે.”
જો સ'સાર અને મુક્તિ કે અધન અને મેાક્ષ પરસ્પર વિરોધી શબ્દો થતા નથી, તેા મુક્તિ-મેક્ષ એ પણ એક સસાર છે, માટે ખરેખર મુક્તિ ચા મેક્ષ શબ્દને આ