________________
૩૮૮ ]
[ શ્રી સિદ્ધપદ
વેની પણ શમાવાળા જ ન કહે
છે. આંધળે દેખતા માણસને પૂછી પૂછીને ચાલે તે તે ભૂલે ન પડે, પણ દેખતે ખોટા રસ્તાને ખરે રસ્તા માની ચાલે તે ભટક્યા જ કરે ને? તેમ આપણે પણ જ્યારે ભગવાનને જોયેલા ત્યારે અંધારી મિથ્યાત્વમોહની કેટડિમાં હતા. તેથી જોવા-સાંભળ્યા છતાં ય ભગવાન માન્યા નહીં. મહાધીન થઈને જેવી આપણી દશા થઈ હતી તે તે વખતના જીવોની પણ હતી, એટલે એમાં આશ્ચર્ય કરવા જેવું નથી. બેટા ચશમાવાળે સાચું જુએ તે આશ્ચર્ય થાય, પણ ખોટું જુએ તે આશ્ચર્ય ન કહેવાય. માટે ભગવાનની સાક્ષાત્ વિદ્યમાનતામાં પણ ગાશાલા જેવા ધતીંગ કરનારા હોય અને તેને અનેક અનુયાયીઓ પણ થાય....ભગવાનને ગાળો પણ દેતા હોય, એ બધું ય બની શકે છે. એટલે જ્યાં અનંત સુખની રેલમછેલ છે. શાશ્વત સુખની સહેલ છે તેવી ભગવાનની બતાવેલ મુક્તિને માનવાનું છોડીને પિતાના શાસનની નિંદા દૂર કરવા અને પ્રશંસાને જોવા માટે આવનારા આત્માઓને પણ મુક્ત કહેનારા લેકે હતા. મિથ્યાત્વ અનાદિનું જ હોય છે, પણ સભ્યત્વ કઈ પણ આત્માને રાનાદિનું હેતું નથી. એ તો આત્માએ પિતાના પુરૂષાથથી જ મેળવવાનું હોય છે.
એટલે કહે: ભગવાનના શાસનની અમાન્યતાઅશ્રધ્ધા અનાદિની છે. સર્વજ્ઞ વીતરાગ અરિહંતદેવ સિવાયના બીજા બધાની શ્રધ્ધા અનાદિકાળથી ચાલી આવતા પ્રવાહથી પેદા થાય, પણ ભગવાન તીથકરેની શ્રદ્ધા તો ત્યારે જ થાય કે એ અનાદિકાળથી ચાલી આવતે કચરો સાફ થઈ જાય. એક