________________
વિવેચન ]
I [ ૩૩૫ કેઈ પણ માણસ વિના પ્રયત્ન લઈ જતું હોય તે પણ ડાહ્યો માણસ જવા ઈચ્છે નહીં, તે આટલી બધી ધર્મારાધના કર્યા પછી ત્યાં કોણ જાય? અર્થાત્ મુક્તિ માટે કોઈ પણ ડાહ્યો માણસ કદી પ્રયત્ન કરે જ નહીં. માટે ડાહ્યો માણસ તો કહી જ દેશે કે, અવિવેકનું ઘર એ જ મુકિત હોય,
જ્યાં ઈચ્છાઓના પાશામાં ફસાવાનું હોય કે, જ્યાં ગયા પછી ઇશ્વર આપણામાં ઈચ્છો પેદા કરીને આપણને સંસારમાં પાછા ધકેલવાનો હેય, તો તેવી મુકિતના દર્શન અને સ્વપ્નમાંય ખપતાં નથી. - જેનદર્શનની દૃષ્ટિએ તે આર્યસમાજીએ પિતાના મતે બેટા ઠરે એ તે ઠીક, પણ આવી મોક્ષમાં જઈને પાછા આવવાની વાતોથી પિતાની જ માન્યતાઓ પણ સ્પષ્ટ રીતે પરસ્પર વિરેધવાળી થઈ જાય છે. તેઓ આટલું વિચારે તો મુકિતનું સાચું સ્વરૂપ કંઈક તેમની આંખ આગળ આવે.
સ્વશાસ્ત્રમાં જ પૂવાપર વિરોધ
તેઓ માને છે કે, જીવ પોતે સ્વતંત્ર છે. માત્ર કર્મના ફળને ભેગ જ ઈશ્વરને–સૃષ્ટાને આધીન થઇને કરવાનો છે.” અને બીજી બાજુ કહે છે કે, “પરમાત્મા+ * સ્વતંત્ર પરતંત્ર જીવ (જીવ) અપને કામેંમેં સ્વતંત્ર
ઔર કર્મફલ ભેગનેમેં પરતંત્ર ઐસે હી, ઈશ્વર સત્યાચાર આદિ કામ કરનેમેં સ્વતંત્ર હ.
સત્યાર્થ પ્રકાશ” (પૃ. પ૬૪) + “હમ ઇસ સ્વપ્રકાશસ્વરૂપ અનાદિ સદા મુકત પરમા
ભાકા નામ પવિત્ર જાનેં જે હમકે મુકિતમેં આનંદ ભુગાકર પૃથ્વીમેં પુનઃ માતા-પિતા કે સંબંધમેં જન્મ દેકર માતા-પિતાકા દર્શન કરાતા હૈ.
સત્યાર્થ પ્રકાશ” (પૃ. ૨૨૮)