________________
વિવેચન ]
[ ૩૬૭ કે જેને શબ્દોની જોડે કશું લેવા–દેવા જ નથી તેવા ખોટા અર્થને કઈ બતાવે પણ કેવી રીતે ? કોઈના ખ્યાલમાં પણ કેવી રીતે આવે?
આમ વાત તે ખૂબ ફેલાઈ ગઈ. આખરે એક દિવસ એક માત્ર ભણેલે નહીં પણ કંઈક ભણેલે અને ગણેલે સંન્યાસી આવ્યું. તેણે વિચાર કર્યો કે, નકકી આ રાજાને કેઈએ ભરમાવી દીધું છે. આટલા બધાં વિદ્વાનેમાંથી કેઈને અર્થ સાચે ન થાય તે કેવી રીતે બને? તેમાંય વળી કઈ આવા સાદા વાક્યને અર્થ ન કરી શકે તેવું તે બને જ કેવી રીતે ? એણે બુદ્ધિ દોડાવી. રાજાની પાસે આવ્યું. રાજાએ પિતાનાં કમ પ્રમાણે પેલું વાકય પૂછયું.પેલે સંન્યાસી પણ જાણે મહાન આતમાં ન આવી ગયું હોય તેમ ગંભીરતાથી વિચારવા લાગ્યું. ડી વાર તે આંખ બંધ કરીને જ બેસી રહ્યો. પછી રાજાને કહેઃ “રાજાજી! કાલે વિચાર કરીને જવાબ આપવાની રજા આપે તે કેવું સારું?” રાજાને લાગ્યું કે, આ કંઈક સાચો જવાબ આપશે. બીજા તે એમ જ વિચાર કર્યા વિના જ કહેતા હતા, આ ખરે લાગે છે. - રાજા કહે “ભલે, કાલે જવાબ આપજો.” અને સંન્યાસી તે બીજે દિવસે પહેલા દિવસ કરતાં ય વધારે ગંભીર થઈને આવ્યું. રાજાને કહેઃ “જુઓ મહારાજા ! આ વાકયને અર્થ એટલે ગંભીર છે કે તેને સાચો અર્થ હું બતાવી તે નહીં શકું, પણ તમે જ જે છ મહિના મને થે સમય આપીને અભ્યાસ કરશે તે તમને જરૂર સમજાઈ જશે.”
રાજાએ પણ પોતાની પ્રશંસા સાંભળીને ભણવાની હા પાડી. અને છ મહિના તે શું પણ બે મહિનામાં તે પોતે