________________
૩૮૪ ]
[ શ્રી સિદ્ધપદ
આરંભ્યા બાદ મનમાં તાપ પેદા થાય-સંતાપની આગ ઊઠે....‘અરે! મે કયાં તપ કર્યાં, આનાં કરતાં તપ ન કર્યાં હાત તા સારૂં થાત ! આવા દ્વીનભાવે તપ કરનારાઓ તપસિધ્ધ ન કહેવાય, પણ અચારા માહગીધના શિકાર જેવા કહેવાય. પ્રસિદ્ધિ મેળવવા માટે તપ કરનાર તપસિધ્ધ ન કહેવાય, તેવા તા બિચારા જાણે કે અજાણે માહને સિદ્ધ કરી બેસે છે. ખા તપસ્વી તપસિધ્ધ આત્મા કેાઈ સંસારી હેતુથી તપ કરે નહીં. અને ગમે તેટલા તપ થાય તે ય અકળાય નહીં....મનમાં ખેદ ન થાય...ગ્લાનિ પેદા ન થાય. ખસ તપ થઈ રહ્યો છે એના જ આનંદમાં મસ્ત હાય. અપમાન–અવહેલના—મારના અને તાડના આ બધાયને ક્ષમાપૂર્વક સહન કરે તે તપસિધ્ધ કહેવાય. પેાતાની અજબ–ગજબની તાકાત હૈાવા છતાં ય દૃઢપ્રહારીજીએ ગામની બહાર રહીને સામાન્યમાંથી સામાન્ય માણસાની ગાળા ખાધી....પથ્થરો ખાધા....લાડીએ ખાધી. પણ બધુંય ક્ષમાસહિત સહન કર્યુ. માટે તેમને તપ' સિધ્ધ થયા. તપને સિધ્ધ કરી આપનારી ક્ષમા છે. તપ જોડે ક્ષમા ન મળે તેા તપ સિધ્ધ ન થાય. માટે તપ તા દેહને તપાવીને કરી શકાય, પણ તપને સિધ્ધ કરવા હોય તે મનને તપાવવુ જ પડે. કષાયેા ક્રોધ-માન-માયા-લાભને પીગળાવવા પડે. તેા જ તસિધ્ધ થવાય. પણ આ તપસિધ્ધ દશા પણ સાધકદશા છે. સાચી સિધ્ધદશા નથી. સાચી સિધ્ધદશા તેા કક્ષયને સિધ્ધ કરનારા હાય તેને જ કહેવાય. કારણ કે આ તેરે-તેર પ્રકારના સિધ્ધામાંથી કેાઈ સિધ્ધ એવેા નથી કે એક વખત તેવી રીતે સિંધ્ધ થયા પછી બીજુ કંઈ જ તેને કરવાનું બાકી ન રહે. કમસિધ્ધથી માંડીને તપસિધ્ધ સુધીના બધા ય સિધ્ધ ક્ષાાપશમિક