________________
વિવેચન ]
[ ૩૮૫ ભાવના બળે થયેલા છે. ક્ષાપશમિકભાવ એવો છે કે જેને કોઈ ભરોસો નહીં. આજે હોય અને કાલે ન પણ હોય. બુદ્ધિના નિધાને –કલાકારમાં પ્રધાન-(શ્રેષ્ઠ) વિદ્યા અને મંત્રના સાધકે આને આ ભવમાં તે બધાંથી રહિત થઈ જાય તેવું પણ બને છે. ભયંકર કમૅદય એક વખતના જ્ઞાની–ધ્યાની અને તપસ્વી માનવને પણ નીચે પટકી દે છે. ધનીને પણ નિર્ધન બનાવી દે છે. કારણ આ સિદ્ધિ બધી લાપશમિક ભાવના આધારે જ થાય છે. જે સિદ્ધિમાં કેઈની પણ પરાધીનતાની અપેક્ષા હોય તે સિદ્ધિ સાચી સિદ્ધિ નથી. - કર્મક્ષયથી થતી સિદ્ધિ મેક્ષની પ્રાપ્તિ એવી છે કે જે સિદ્ધિ મળ્યા પછી કયારેય તેને વિગ ન થાય! માટે કર્મક્ષય કરીને સિદ્ધ થયેલા–પિતાના આત્માના સાચા સ્વરૂપને પામેલા આવા આત્માની સિદ્ધિ જ સાચી સિદ્ધિ કહેવાય. પણ કેટલાક બિચારા અલ્પજ્ઞાનીની સિદ્ધિની કલ્પના આપણુ જેનશાસનની ક્ષાપશમિક દશા કરતાં ય ભૂંડી છે. મેક્ષમાં જવા છતાં કૃતાર્થતા નહીં*
તેવી શાલકની મુકિત ભગવાન મહાવીર માટે કષ્ટરૂપ બનનાર ગશાલાએ વિચિત્ર મુક્તિ માની છે. તેના દર્શનમાં મનાતું હતું કે, આત્મા મેક્ષમાં જાય છે અને ત્યાં પિતાના શાસનની ચઢતી કે પડતી જોઈને રાગ કે રોષે ભરાઈને અહીં પાછા ફરે છે
ગશાલાના મતે જીવેની ત્રણ અવસ્થા–ત્રણ રાશિ છે. માટે આ મતને ૌરાશિકમત પણ શાસ્ત્રોમાં કહેવાય છે.
૨૫