________________
૩૮૦ ]
[ શ્રી સિદ્ધપદ આવી કહેવતા પારિણામિકી બુધ્ધિવાળા લેાકેાના થયેલા વારવારના અનુભવના અંતે પ્રચલિત થયેલી છે. જ્યારે ડાહ્યા માણસાને વારંવાર એક સરખા અનુભવ થતા જોવામાં આવે છે ત્યારે તેવા માણસે પોતાને અનુભવ સૂત્રેાની માફક કહેવામાં વહેતા મૂકે છે. બાળપણમાં અને યુવાનીમાં જે બુધ્ધિ હોય છે તેમાં ખૂબ તફાવત હોય છે. જુવાનીની બુધ્ધિમાં તડફડાટ બહુ હોય છે. ઘડપણમાં સ્થિરતા પેદા થાય છે. એટલે પરિણામને વિચારવાની શકિત પણ પેદા થાય છે. માટે તે બુધ્ધિને પારિણામિકી કહીએ છીએ. આ કામ સારૂ કે ખાટુ છે તે ન જોવાય પણ પરિણામ કેવું છે તે જોવું જ જોઇએ અને તેવી પારિણામિકી બુધ્ધિ આવે અને શાસન મળે....સાચા દેવગુરુ મળે તે સંસારના પરિણામેાના વિચાર કરીને સંસાર છેડી દેવાનું જ મન થાય. વળી સંસારના વિચાર આવતાં તેમાં પડી રહેલાંની શી દશા થશે ? શુ પરિણામ આવશે ? તેને પણ વિચાર આવે. તેવા જીવાને પણ આ સંસારસમુદ્રથી તારવાની
ઇચ્છા થાય.
“પારિણામિકી બુધ્ધિ પર નંદનું દૃષ્ટાંત ’
જુના જમાનામાં એક નાશિક નામનું નગર હતું. તેમાં નંદ નામે વાણીયા રહેતા હતા. વાણીયા આમ તો ધનના લાભી હાય,પણ આ તે રીઘેલા હતા. તેની બૈરીનું નામ સુંદરી, ખૈરીના એટલે મેહ કે એક ક્ષણ પણ તેની બૈરીથી દૂર જાય નહીં. કામ-ધંધા કરે તે ય નકરો દ્વારા, ખાવા-પીવા એસે તે ય એકલે નહીં, જરાવાર પણ તેની બૈરી સુંદરીથી દૂર જાય જ નહીં, લેાકેાનાં મઢ કઈ ગળણાં દેવાય છે. બધાં તેને સુંદરીને છોકરા કહેવા માંડયા. તેનું ‘સુંદરી