________________
વિવેચન ]
[ ૩૭૩. આવી પ્રચુર લક્ષ્મીવાળો અને લક્ષમી મેળવવામાં ચકચૂર બનેલ મમ્મણ એ અર્થસિદ્ધ કહેવાય. - દુનિયાની વિચિત્રતાનો પાર નથી. માણસ જેની પાછળ પડે છે તેને મેળવ્યા વિના રહેતું નથી. અર્થમાં સિદ્ધિ મેળવનાર અર્થમાં મેળવે છે. તે ગૌતમસ્વામીજી જેવા મહાપુરૂષે આગમસિધ્ધ બને છે. ત્યારે એક બાજુ તુંડિક જેવા વહાણવટીયાઓ યાત્રાસિધ્ધ બને છે. જે ચીજમાં કૃત કૃય બનવું હોય તેમાં પાર વિનાને પરીશ્રમ કરે પડે. તેડિક પિતાના વહાણોમાં માલ ભરી દરીયાપાર વેપાર કરવા મથતા હતા. અનેકાનેક વખત તેના વહાણે તૂટી ગયાં. સગાવહાલાં કહેવા માંડયાઃ “ધૂની, તું આ ધંધો મૂક” પણ પેલે શાને સાંભળે. તે તુંડિક તો કહેતે હતે “જલમાં મારા પૈસાગયા છે, તે જલમાંથી પાછા મેળવીશ, પાછો પડવાને નથી.” દરીયાતટનો કેઈ દેવતા તેના પ્રયત્નથી ખુશ થઈ ગયે. સારૂં એવું દ્રવ્ય આપી ન્યહાલ કરી દીધો.દેવતા પૂછવા લાગે “હવે કંઈ જોઈએ?” તું ડિક તમારા જેવા પાકો વાણીયે. પણ કંઈક પરમાથી! તે કહેઃ “જે મારું નામ લઇને યાત્રા કરે તેના વહાણને દરીયામાં નુકશાન ન થાય તેવું વચન આપે. દેવે વચન આપ્યું અને તુણ્ડિક યાત્રાસિધ્ધ બન્યા. લાંબો કાળ સુધી નિષ્ફળ થયા છતાં ય પ્રયત્નો ચાલુ રાખ્યા ત્યારે તંડિકને આવી સિદ્ધિ મળી. આ બધી સિદ્ધિઓ કર્મથી ય સિધ્ધ સર્વજ્ઞ પરમાત્માની સિદ્ધિ પાસે કોઈ વિસાતમાં નથી. આ બધી અંતે અપૂર્ણતામાં પરિણમતી સિદ્ધિની પાછળ પણ આટલે પરિશ્રમ કરે પડે છે તે કર્મક્ષય સિધ્ધ થતાં કેટલે પરિશ્રમ કરવો પડે ?
યાત્રાસિબ્ધ બાદ શાસ્ત્રમાં અભિપ્રાયસિધ્ધ બતાવ્યા