________________
વિવેચન ]
[ ૩૭૧
જે મત્રો સ’કલ્પથી એટલે મનના દૃઢ નિશ્ચયથી સિધ્ધ થાય છે તે વિદ્યા કહેવાય, અને જેનેા પાઠ કરવા માત્રથી જ જે સિધ્ધ થઇ જાય, તેમાં વિશેષ સાધના કરવાની જરૂર ન પડે. ગુરુ મંત્ર આપે એટલે શિષ્ય તે વાંચીને પેાતાનું કામ કરે તેવા ચમત્કારીક અક્ષરાનું નામ સત્ર કહેવાય. એવા પણ મંત્ર હાય છે કે જેને ભણનાર તે શબ્દોના અર્થાને જાણી ન શક્તા હાય તે પણ તેનુ ફળ મેળવે. તેા પછી ભગવાનના અક્ષરેશ–સૂત્રના અક્ષરો કેટલા પવિત્ર કહેવાય ! શુ` ભગવાનના નામરૂપી મંત્ર માહનું ઝેર ના હરે ?
નામના
તેથી જ સૂત્રના અથ ન જાણીએ તે પ્રતિક્રમણ કરીને શું ફાયદો થાય એવું એકાંતે કહેનારાઓએ આ ખ્યાલમાં લેવા જેવું છે. ડોકટરની લખેલી ચિઠ્ઠીમાં દવાનું નામ વાંચતા ય આવડતું નથી, તેા એના અર્થ તેા કયાંથી જાણુવાના હતા ? તે છતાં ય તેવી કડવી દવા પી ને રોગ દૂર કરા છે કે નહીં ?
જો કે સૂત્રના અર્થ જાણવા તે જોઈએ જ. પણ આ તેા એવી વાત છે કે સૂત્રના ભાષાંતરો કરો, અધા જ મંત્રચુક્ત સૂત્રાને છોડી દઇને પોતાની મામુલી ભાષામાં મઢલી દેવાની વાતા કરે છે તેની સામે આ દલીલ છે. સૂત્રના શબ્દોનું ભાષાંતર કરવુ અને તેનાથી ચલાવી લેવાની વાતે એટલે મૂલ્યવાન મંત્રકિતના નાશ કરી નાંખવાની વાત. માટે આવી વાતમાં કદી આવવું નહીં. આવા મંત્રા જેને સિદ્ધ હાય છે તે મત્રસિધ્ધ કહેવાય છે.
આવી જ રીતે જેનાથી આશ્ચય કારી શક્તિ પેદા થઈ શકે તેવા પદાર્થ ના સયાગાને જે જાણતા હાય તે ચાગસિધ્ધ