________________
૩૭૬ ]
[ શ્રી સિદ્ધપદ
કુવા છે એટલે તેમને શહેરના રસ્તો નહીં મળે માટે શહેરના બે–ચાર કુવા રાજા માકલાવે કે તરત અહી થી અમારા યુવાને રવાના કરી દઇએ.
""
રાજા સમજી ગયા કે, આ રોહાના જવાબ છે. આખરે અનેક પરીક્ષાએ ખાદ રાજાએ રાહાને પાતાને મંત્રી બનાવ્યો. આમ ગમે તેવી મુશ્કેલીમાં ફસાય ગયા હોય અને જે બુધ્ધિ ઉત્પન્ન થઇને-કૂદકા મારીને આપણુને દાડાવી દે એનું નામ ઔત્પાતિકી બુધ્ધિ. આ બુધ્ધિ માટે ઊંમર-અનુભવ કશાયની જરૂર નથી પડતી. નાના છેકરાઓમાં ય આવી બુધ્ધિ જેવા મળે છે. આવા ઔત્પાતિકીષુધ્ધિસિધ્ધ મનુષ્યા કહેવાય.
જૈનયિકીબુધ્ધિસિધ્ધ પર એક ગુરૂના એ શિષ્યાનું દૃષ્ટાંત
ગુરુના વિનય કરતાં-કરતાં જે બુધ્ધિ પેદા થાય તેનુ નામ જૈનયિકી બુધ્ધિ કહેવાય. ગુરુ જે ઉપદેશ આપીને શિખવાડે, તેના વિચાર કરતાં-કરતાં જે બુદ્ધિ પેદા થાય તેનુ નામ વૈનયિકી બુધ્ધિ. વિનય એ મહાગુણ છે. બધાં ગણેાની ગુણુ (કેથળા) છે. આવા વિનયના દરિયામાં જ્ઞાનવરણીયક ના ક્ષયાપશમ સહજ પેદા થાય, વિનયથી બુધ્ધિ નિર્મલ થાય અને એક વખત બુધ્ધિમાં નિલતા પ્રવેશે એટલે તેના વિસ્તાર પણ સ્વભાવિક થવા માંડે.
એક જ શાસ્ત્ર એક જ ગુરુ પાસે એક જ સરખી બુધ્ધિવાળા એ શિષ્યે ભણતાં હોય પણ તેમાં જે વિનયી હોય તે જેટલા વિસ્તાર કરી શકે તેટલેા વિસ્તાર વિનયહીન શિષ્ય ન કરી શકે. આવુ' જુએ એટલે બીજાને એમ થાય કે ગુરુ વિનય