________________
૩૬૬ ]
[ શ્રીસિદ્ધપદ
'
વાક્યના સાચા અર્થ જાણનાર કેાઈ રહ્યા જ નથી. બધા એમ જ ગબડાવ્યા કરે છે. ” પછી સન્યાસીએ અથ લખાવ્યો કે, “ કાળા કાગડા ગેાખલામાં બેસીને કાલસા ચાવે છે.” રાજાએ પણ તે અથ લખી નાંખ્યા. સન્યાસીએ જતાં-જતાં વારંવાર કહ્યુ· કે, આ મારા વાકયના અથ નહી બતાવનારાને ગુરુ કરીશ તે। દુઃખી થઇ જઈશ. બાકી સાચા અથ કરનાર કાઇને પણ ગુરુ કરે તેા મને કંઇ વાંધેા નથી. મારે કાઇના પક્ષપાત નથી. ક્લ્યાણ કરે....” અને સન્યાસી ગયા.
(
તમેય સંસ્કૃત નથી જાણતા એટલે કદાચ તમને ય લાગે કે સન્યાસીએ સાચા અર્થ બતાવ્યા છે. પણ સન્યાસીએ લખાવેલ વાકયના સાચા અથ વાદળરહિત સ્વચ્છ આકાશ છે' એવા છે. હવે કાઇ પણ ડાહ્યો તે શું પણુ આછું-પાતળુંય સંસ્કૃત જાણનારા “ કાળા કાગડા ગેાખલામાં બેસીને કેાલસા ચાવે છે. ” એવા અથ કેવી રીતે કરે ? પણ થાય શું ? રાજા તે સંસ્કૃત ભણેલા ન હતા.
66
બે-ચાર દિવસ થાય અને રાજદરબારમાં એક પછી એક સન્યાસીએ આવવા માંડયાં. બધાને રાજા પેલુ સંસ્કૃત વાકય કહે. પણ કાઇ આવે! તદ્દન ખાટા અથ કેવી રીતે બતાવે ? બધાંય એમ જ અર્થ કહે કે, વાદળ રહિત સ્વચ્છ આકાશ છે. ” અને રાજા બધાંને માન– સન્માન કર્યા વિના જ તગડી મૂકે. બધાંયને એમ જ કહેઃ “ તમને સાચા અર્થ આવડતા નથી. ” આવું' રેજિ થવા માંડયું. એટલે કેટલાંક બિચારા કાષ અને વ્યાકરણની મદદથી નવાનવા અર્થા કરીને સભળાવે પણ આવે અથ