________________
વિવેચન ]
[ ૩૪૧
વસ્તુ સ્વભાવિક રીતે તુટી જવાથી ભાંગી જવાથી અથવા કોઈ પણ રીતે તેના નાશ થાય તે નાશનુ નામ જ પ્રવસાભાવ છે.
હું પ્રધ્વંસ એટલે વિનાશ ” મતલબ કેાઈ પણ ચીજના વિનાશ થવાથી તેનેા અભાવ થાય છે. આવા અભાવને પ્રધ્વંસાભાવ કહેવાય છે. આમ તા આપણને લાગે છે કે · ઘડા' તૂટી ગયા એટલે તૂટી ગયેા તેથી કશું ય પેદા થયું નથી. પણ ઘડો ફૂટી ગયા પછી કોઇ આપણને પૂછે કે, “ ઘડો કયાં ગયા ?” તરત જ કહીએ કે “ ફૂટી ગયા ” એવું કયા આધારે કહ્યું ? ઘડો ફૂટવા દ્વારા તેના વિનાશઅભાવ પેદા થયા છે માટે જ કહી શકાય કે ઘડો ફૂટયેા છે. તમે કહા કે ઘડાના ટુકડે-ટુકડા થયા છે, તે જોઇને કહેવાય કે ઘડા ફૂટી ગયા છે. પણ એ ઘડાના ટુકડે-ટુકડા પેદા થાય ત્યારે ઘડાના નાશ ઉત્પન્ન થયા કે નહીં ?
જો ઘડાને નાશ ઉત્પન્ન થયા નથી તેા ઘડા નાશ કેવી રીતે પામ્યા કહેવાય ? ઘડો ફૂટીને આ ટુકડાઓ થયા એટલું જ માત્ર હોય તેા ટુકડા ઉત્પન્ન થયા એમ જ કહેવાય. પણ ઘડા ફૂટી ગયા તેવું કેવી રીતે કહેવાય ? પણ આપણને સૌને ખબર છે કે ઘડો ફૂટી ગયા તેમ પણ કહેવાય છે. જે ઘડાનેા નાશ પેઢા ન થયેા હાત તા ઘડો ફૂટી ગયા તેમ કદી કહેવાતું જ નહીં. વળી કાઇ કહે કે ઘડા ઠીકરીએ થઈ જવાથી માત્ર ઠીકરીએ જ ઉત્પન્ન થઈ છે, પણ ઘડા નાશ પામ્યા નથી.
આવી માન્યતાવાળાને પૂછ્યું કે, “ ખેલેા, ઘડાના ઠીકરાં થઇ ગયા બાદ ઘડા છે કે નહીં ? ” “છે” કહે તે દેખાડવા પડે. પણ હવે તા ઢીંકરએ જ છે, ઘડા દેખાડે