________________
વિવેચન ]
[ ૩૪૫ જેની આદિ છે તેને અંત હવે જોઈએ. તે તેમને કહેવું તમારા અંત–નાશ-પ્રäસાભાવની આદિ છે પણ અંત નથી.
જેની આદિ છે તેને અંત છે. આ તમારે સિદ્ધાંત પણ ત્યારે જ સાચો કહેવાય કે તમે કોઈ પણ ચીજના વિનાશને–અંતને અવિનાશ કે અનંત માને જે એક વખત ( ધ્વસ્ત–નાશ પામેલ ચીજનો અંત–દેવંસ થયે તે પછી તે વસ્તુ નહીં પણ તે વસ્તુનો નાશ જ રહ્યો. જે કોઈ આ નાશનો જ નાશ કરી દે તે તે ચીજ ફરીથી પેદા થઈ જાય.
' ધ્યાનમાં રાખે કે તૂટેલી વસ્તુમાંથી બીજી નવી વસ્તુ બરાબર તેના જેવી જ દેખાતી વસ્તુ બનાવી શકાય, પણ તે વસ્તુ ફરીથી કદી બનાવી ન શકાય. એક વખત નાશ થઈ ગયે એટલે થઈ જ ગયે. તમને પ્રશ્ન થાય કે તે વસ્તુ કેમ પાછી બનતી નથી તો સમજવું કે તેને વંસ થઈ ગયો છે તે જ વસ્તુ પાછી ઉત્પન્ન ન થઈ શકે. જો ધ્વંસ ન હોય તે તે વસ્તુ ઉત્પન્ન થઇ શકે, પણ વંસ થયેલ વસ્તુને ધ્વંસ અનંતકાળ સુધી રહેનાર છે. માટે અનંતકાળ પછી ય તે વસ્ત થયેલી વસ્તુ પેદા થાય જ નહીં. તે “જેની આદિ છે તેને અંત છે” એ સિધ્ધાંત માનનારાએ પિતાનો સિદ્ધાંત અખંડિત રાખવા માટે અંતને–નાશને કદી નાશ નહીં થનાર માનવે પડશે અને અંતને અનંત માનવા જશે તે તેને સિધ્ધાંત ખોટો પડશે. કારણ એ અંતની–નાશની પણ શરૂઆત તો છે જ. માટે અંતની આદિ થાય પણ તેનો અંત ન થયે. કારણ કે તે અનંત છે. દયાનંદજીએ સમજી લેવું જોઈએ કે, “જેની આદિ છે તેને અંત છે” આવો એકાંતવાળે સિધાંત ન્યાય અને તક નહીં જાણવાથી જ તમે બોલી રહ્યા છે. “જેની આદિ છે તેને અંત છે આ વાકયમાં આવેલ