________________
૩૫૪]
[ શ્રી સિદ્ધપદ નામને ગ્રંથ લખ પડ હતું. ત્યાંની ભાષા ગુજરાતી . નહીં પણ હિન્દી અને ખાસ કરીને ઉર્દૂ ભાષાને ખૂબ પ્રચાર, તેથી હિંદી અને ઉર્દૂમાં તે ચેપડી હું પંજાબમાં હતું ત્યારે લખેલી, તે વખતે તે બહાર પડેલી છે.
આર્યસમાજની ઉત્પત્તિ” વિવિધ મતવાળાઓના મત કેવી રીતે નીકળે છે તે જાણવા જેવું છે. દયાનંદજી સૌરાષ્ટ્ર દેશ પાસેના ટંકારા (મોરબીની પાસે) ગામના છે. એક વખત મંદિરમાં બેઠેલા હતા, ભગવાનને ચઢાવેલ ચોખા અને ફુલ ઉંદર ખેંચી જતાં અને દેડધામ કરતાં હતાં, ત્યાં જ મુતરતાં અને ગ દુ કરતાં હતાં. દયાનંદજીને વિચાર આવ્યઃ “આ તે કેવા ભગવાન ! જે પિતાનું ય રક્ષણ નથી કરી શકતા, તે બીજાનું શું રક્ષણ કરશે?” અને એમની મૂર્તિપૂજાની શ્રદ્ધા ઊડી ગઈ. આજે પણ આર્યસમાજીઓ માને છે કે, ભારતમાં મૂર્તિપૂજા ચાલુ કરનારા જેનો જ છે. આજે ય તે મૂર્તિપૂજાનો વિરોધ કરે છે. પણ આશ્ચર્ય તો એ વાતનું છે કે જેનોમાં ય મૂર્તિપૂજા નહીં માનનારો સંપ્રદાય ઊભું થયે છે. પ્રદ પ્રશ્નમૂર્તિપૂજા કહાંસે ચલી? ઉત્તર–જેનેસે.
(સત્યાર્થ પ્રકાશ-એકાદશ સમુલ્લાસ–પૃ. ૨૫) .....ઔર યે (હિન્દુ) તીર્થ ભી નહીં છે. જબ જેનિને ગિરનાર, પાલટા(તા)ના, (સમ્મત) શિખર, શત્રુંજય, આબુ આદિ તીર્થ બનાયે ઉનકે અનુકૂલ ઈન (સનાતની) હિન્દુઓને ભી બના લિયે.
(સત્યાર્થ પ્રકાશ-એકાદશ સમુલ્લાસ–પૃ. ૩૧૫)