________________
૩૫૬ ]
[ શ્રી સિદ્ધપદ તે ઈવરને માનવાનું છોડી દીધું હેત ! પણ આપણે એમ કહી શકીએ કે, ઈવરકતૃત્વ તરફ તેમને વધારે કે ઓછો વિરોધ તો હતો જ અને પરિણામે તેમણે ઈશ્વરને તો સ્વીકાર્યા, પણ જેવી રીતે ઈશ્વરને માનનારે હિન્દુઓ તેમના ભગવાનના અવતારે માને છે તેમ દયાનંદજી માનતા નથી. મૂત્તિ પર તેમને એટલી બધી ખીજ ચઢી ગઈ કે ભગ વાનની મૂર્તિ એટલે આકૃતિ છે જ નહીં તેમ માની લીધું અને સિદ્ધ કર્યું કે ભગવાનની આકૃતિ નથી, તેથી તેની મૂર્તિ બની શકતી નથી. જે અવતાર માને તે ભગવાનની મૂત્તિ પણ માનવી પડે. કારણ કે અવતાર એટલે દેહ ધારણ કરો અને દેહધારી કઈને કઈ આકૃતિવાળો તો હોય જ. જે તે આકૃતિવાળો હોય તો તેની મૂર્તિ પણ બનાવવાનું યુક્તિથી સિદ્ધ જ થઈ ગયું. તેથી દયાનંદજીએ જાહેર કરી દીધું કે ભગવાન અવતાર લેતા જ નથી. અને જ્યારે એમને એમના લોકો પૂછવા માંડ્યા છે, જે ભગવાન અવતાર લેતા નથી તો આ બધી અવતારની વાતો કેમ વેદ અને પુરાણોમાં આવે છે? તેમણે તરત જવાબ આપી દીધો કે, “જેનના ૨૪૪ તીર્થકરેના આધારે હિન્દુઓએ ૨૪ અવતારની કલ્પના કરી છે.” આમ તેમણે ફેંસલે આપી દીધું, અને વેદ તથા પુરાણોની કેટલી ય વાતા એમ જ ઉડાવી દીધી. માટે ધ્યાન રાખે કે જેવી દિલમાં શંકા પેદા થઈ કે તરત જ ગુરુ
૪ઈન લેગોને નેકે ચોવીસ તીર્થકરેકે દશ
ચોવીસ અવતાર મંદિર ઔર મૂર્તિમાં બનાઈ ઓર જેસે (દિગંબર) જેનિકે આદિ (પુરાણ) ઔર ઉત્તર પુરાણ હું વિસે અઠારહ પુરાણ બનાને લગે.
(સત્યાર્થ પ્રકાશ-એકાદશ સમુલ્લાસ-પૃ. ૨૮૬)