________________
વિવેચન ]
[ ૩૬૧
તેના શાસ્ત્રથી જ તેમની વાતા અયેાગ્ય છે એમ સિધ્ધ કરી દે. માટે તમે ગભરાશેા નહીં કે હજી તે ભગવતીસૂત્રનું મંગલાચરણ થયું નથી તેા સૂત્ર કયારે વંચાશે ? કારણ કે અહીં જે વિવેચન ચાલી રહ્યું છે તેમના કેટલાય પદાર્થો આજ ભગવતીસૂત્રેામાં સૂત્રરૂપે છે અને એ તેા ખખર છે કે ૧૨ અંગેાના સાર નમસ્કાર મહામંત્ર છે, અને મહામંત્રની વિવેચના કરે એટલે અથથી ખારે અંગના અને સૂત્રથી શ્રી ભગવતીજી સૂત્રના વિષય પણ આવી જાય.