________________
ઉપર ]
[ શ્રી સિદ્ધપદ હેવી જોઈએ એટલી જ જરૂર છે જેણે પહેલાં જેવી ઈચ્છા કરી હોય તેને તેવી ને તેવી જ ઈચ્છા પછી પણ થાય જ એવું બનતું નથી.'
જીંદગીમાં એક પૈસાનું ય દર્શન દુર્લભ હોય તેવાને ય જોઈ-જોઈને, સાંભળી–સાંભળીને કોડપતિ બનવાનું મન થાય છે. ઈચ્છા થાય એટલા માત્રથી તે ચીજનો અનુભવ પૂર્વમાં કરે છે તે નક્કી નથી થતું. ઈચ્છા થવાથી તે એટલી જ ખબર પડે છે કે આ જીવે ક્યારેય પણ પૂર્વમાં ઈચ્છા કરેલી છે. માટે જ તે અત્યારે ઈચછા કરી રહ્યો છે. તમે ય નાના હતા–ગુરૂઓના સંગમાં જતા હતા ત્યારે કેવી ઈચ્છાઓ થતી હતી અને અત્યારે કેવી ઈચ્છાઓ થાય છે? માટે પૂર્વમાં જેવી ઈચ્છાઓ થઈ હોય તેવી જ ઈચ્છાઓ અત્યારે થાય કે, અત્યારે જે ઇચ્છાઓ છે તેવી જ ઈચ્છાઓ પૂર્વમાં થઈ હતી તે નિયમ બેટ છે.
સદૂગુરુના પાસા ન સેવ્યા હોય ત્યાં સુધી મેહના પાશમાં (બંધનમાં) ફસાઈ જઈએ તેવી ઈચ્છા થાય પણ શું તે પછી ય એવી જ ઇચ્છાઓ થાય! ભૂતકાળમાં કરેલી ઈચ્છા પાપની હોય...મહાપાપની હોય તેથી ભવિષ્યમાં કઈ સારી ઈચ્છા ન થાય તેવું બને નહીં. માટે જેની ઈચ્છા થાય–થઈ તેની પૂર્વમાં અનુભૂતિ–અનુભવ થયે જ હોય તેવું ન માની લેવાય. પણ ખરી વાત એ છે કે જે વસ્તુનું સ્મરણ થતું હોય તેને જ તે વસ્તુને પૂર્વમાં અનુભવ થયે જ હવે જોઈએ તેવું જ નક્કી કરી શકાય. શું કેઈએ પિતાને મોક્ષમાં થયેલા અનુભવેના સંસ્મરણોની
પડી લખી કે તે વિષે વાત કરી તે સાંભળી છે. ખુદ દયાનાંદસ્વામીજીને પણ પૂછીએ કે શું તમને ખરેખર મેક્ષમાં ગયેલા તે યાદ આવે છે ખરૂં? આ દુનિયામાં