________________
૩૫૦ ]
[ શ્રી સિદ્ધપદ
પહેલાં મેક્ષમાં ન ગયા હોઈએ તો મેક્ષમાં જવાની ઈચ્છા ન થાય.” “આદિ છે તેનો અંત છે” એવી દલીલમાં ન ફાવ્યા એટલે બીજી દલીલ કરવા માંડીઃ “આપણે મોક્ષમાં જવાનું મન કરીએ છીએ માટે પૂર્વમાં મોક્ષ અનુભવે હેવો જોઈએ અને પૂર્વમાં મોક્ષ અનુભવેલ હોય તે સિદ્ધ થાય છે કે આ જીવ કેટલીય વખત મોક્ષમાં જઈ આવ્યું હોવો જોઈએ અને તેથી મોક્ષમાં કાયમ સ્થિર રહેવાનું હતું નથી અવર જવર કરવાની જ હોય છે.
આવી દલીલો જેને જેનવચનરૂપ દલીદે (માલમત્તા) મળી હોય તેને મુંઝવે નહીં. શું તમે અમેરિકા કદી ન ગયા હોવ તે તમને તેનું વર્ણન સાંભળીને જવાનું મન ન થાય? જે રસોઈ તમે કદી ખાધી ન હોય તે રસોઈનું વર્ણન સાંભળીને કદી તમને તે ખાવાનું મન નથી થતું? બધા ય બીજીવારના પરણેલા છે કે બીજાનું જોઈ-સાંભળીને પરણેલા છે? અહીં જરા આર્યસમાજીઓને પૂછે કે, “તમને તમારા ભગવાનનું વર્ણન સાંભળીને ભગવાન બનવાનું મન થાય છે કે નહીં? નાના છોકરાને પણ પૂછશે કે, “તારે ભગવાન બનવું છે?” કહે કે “હા” જ કહે. જેને ભગવાનનું ચરિત્રગમ્યું હોય તે ભગવાન બનવાનું મન તેને થવાનું જ ! તે શું જેને ભગવાનનું મહાઓ સાંભળીને ભગવાન બનવાનું મન થાય તે પૂર્વે ક્યારેય ભગવાન બનેલે ને? છે જે આર્યસમાજી હા પાડે છે તે કહેવું કે તે ટે રસ્તે ચઢીને પણ જેનેના મતની નજીક જ આવી ગયા. કારણકે તમારે ત્યાં તે એક જ ભગવાન છે જ્યારે જેનોને