________________
વિવેચન ]
[ ૩૪૯ દયાનંદજીએ પિતાના રચેલ સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથમાં નાસ્તિક દર્શનકારના બૃહસ્પતિ શ્લોકો ટાંકીને તેના સિદ્ધાંત સાથે જેનેને ભેળવીને જેનેને નાસ્તિક ગણ્યા છે. આમ કરતાં પહેલાં પિતાની જ વાતને વિચારી હેત તો ! આ દશા ન થાત. આ તે પેલા ઈટાવાના મુસલમાનના સવાલને જવાબ દયાનંદજી ન આપી શક્યા અને ત્યારથી આત્માને મુકિતમાં ગયા પછી પણ જન્મ ધારણ કરવાનું માનતા થયા.
સત્યાર્થ પ્રકાશ”ની સૌથી પહેલી વહેલી પ્રતથી માંડીને અત્યાર સુધીની પ્રતે જે તે દેખાશે કેટલાંય એવાં ચક્ર ફરી ગયા છે. લગભગ દરેક આવૃત્તિમાં કંઈ ને કંઈ સિદ્ધાંત તે પલટાયા જ હોય. આમ તેમના એક જ પ્રશ્નના તૂતથી હજારે નવા-નવા તૂતે ઊભા થયા.
એક સત્યાર્થ પ્રકાશના બારમા સમુલ્લાસના પ્રારંભમાં દયાનંદજી જણાવે છે કે, અથ નાસ્તિકમતાન્તર્ગતચારવાક
બૌદ્ધજેનમતખડનમડનવિષયાનું વ્યાખ્યાશ્યામઃ અર્થ –હવે નાસ્તિકમતના એક ભાગરૂપે બૌદ્ધ અને જેનામતના ખંડન-મંડનના વિષયેની વ્યાખ્યા કરીશું.
. (પૃ. ૨૬૪) કિંતુ પરલેક ઔર જીવાત્મા બૌદ્ધ (ર) જેને માનતે હિ, ચાર્વાક નહીં, શેષ ઈન તનેકા મત કઈ—કઈ બાત છેડકર એક સા હૈ.
(પૃ. ૩૬૭)