________________
વિવેચન ]
[ ૩૪૭ કહેવું જ પડશે કે તમારા પ્રવાસની આદિ થઈ પણ અંત ન થયે. માટે “જેની આદિ છે તેને અંત છે એમ માનવું વ્યવહારિક કે તાર્કિક કોઈ દષ્ટિએ એગ્ય નથી. આમ દયા, નંદજીની મુકિતમાં જઈને પાછા આવવાની ઢોલના પિલ જેવી પિોકળ દલીલને દૂરથી જ નમસ્કાર કરીએ!
દયાનંદજી જવાબ ન આપી શક્યા
માટે માન્યતામાં ફેર કર્યો” જે કે પહેલાં દયાનંદજી પણ મુક્તિમાંથી પાછું આવવાનું રહેતા માનતા, પણ ઈટાવામાં એક મુસલમાને તેમને પ્રશ્ન કર્યો કે, “સ્વામિજી! સબ આત્માઓં મુક્તિ મેં ચલી જાયગી ઔર વાપસ નહીં લગી તે ફિર યહ દુનિયામેં કુછ રહેગા હી નહીં. દુનિયાકા અંત આ જાયેગા.”
અનેત્યારથી તેમનું ચક્કર ફર્યું. કારણ તે જીવને તે નિત્ય માનતા હતા. જીવને ભગવાને પેદા કર્યો છે એવું વેદાંતીની માફક માનતા હતા કે નાસ્તિકની માફક પાંચ ભૂતોમાંથી પેદા થયેલે માનતા હતા તે જવાબ આપી + પ્રશ્ન –જે મુક્તિસે ભી જીવ ફિર આતા હૈ તો વહ કિતને સમય તક મુક્તિ મેં રહતા હૈ? ઉત્તરવહ મુણ્ડક ઉપનિષદૂકા વચન છે, તે મુકતે જીવ મુક્તિમું પ્રાપ્ત છે કે બ્રહ્મમેં આનંદકે તબ તક ભેગ કે પુનઃ મહાકલ્પકે પશ્ચાત્ મુક્તિ કે સુખકો છેડકે સંસારમેં આતે હૈ. (સત્યાર્થ પ્રકાશ, નવમ સમુલ્લાસ) પૃ. ૨૨૮ * અનાદિપદાર્થ તીન હ. એક ઇશ્વર, દ્વિતીય જીવ, તીસરા પ્રકૃતિ અર્થાત્ જગત્ કા કારણું.
(સત્યાર્થ પ્રકાશ-સ્વમન્તવ્યામન્તવ્ય પ્રકાશ)