________________
૩૪૬ ]
[ શ્રી સિદ્ધપદ
અંત શબ્દ જ તમારા નિયમનુ ખંડન કરનારા છે. કારણકે અત એટલે વિનાશ, વિનાશ. આદિવાળા હોવા છતાં ચ અતવાળા નથી.
દનાની પરિભાષામાં તે આવી દલીલેાની કોઇ કિંમત નથી, પણ વ્યવહારમાં આવું બધુ ઠાકઇ ગયુ હોય છે. તેથી આવું પરમાત્માનું... શાસન મળ્યું હોવા છતાં ય તમને તેવા સંસ્કારા રહી ગયા હાય છે. તમે ય ખેલેા છે ને, “નામ તેને નાશ, આદિ તેના અત” પણ આ બધી માન્યતાએ કેવી અને કેટલી સાચી છે એ સદ્ગુરૂના વ્યાખ્યાન સાંભળતા રહા તે જ ખબર પડે!
તેઓ–દયાનંદજી પણ વ્યવહારિક દલીલા કરે છે કે, “જેની આદિ હાય તેના અંત હાવા જ જોઇએ” તે તેમને પૂછવુ’: “ એલેા, આ વિશ્વ કેટલુ' છે ? સીમિત કે અસીમિત ? સીમિત માને તે પૂછવું કે વિશ્વની બહાર શું છે?
સીમા એ વસ્તુને ભેદતી રેખાને કહેવાય કે વિશ્વની બહાર કશુ હોય જ નહીં તો તેની સીમાની શી જરૂર ? જો સીમા છે તો તેની બહાર રહેલી વસ્તુ છે એ વિશ્વ કેમ નહીં ? માટે તેમને જવાબ વાળવા જ પડશે કે, વિશ્વ અસીમિત છે. વિશ્વને અસીમિત તો માનવું જ પડશે. તો હવે વિચારો કે, જમીન પર એક ઠેકાણે તમે ખીલી ઢાકી છે. તેની સીધી ને સીધી લીટીમાં જ તમને પ્રવાસ કરવાની શક્તિ મળી છે. તેા તમે કયારે પાછા એ ખીલી આગળ આવા તો સમજી લેવું કે આ વિશ્વ સીમિત હોય તો જ અને, અને અસીમિત હાય તો પાછુ' કદી આવવાનું અને નહીં. વિશ્વને અસીમિત-મર્યાદાહીન-અનંત માના છે, માટે