________________
૩૪૪]
[ શ્રી સિદ્ધપદ ઠીંકરીઓને ભુકો કરીને, તેને પાણીમાં પલાળીને, તે જ ચાકડા પર ચઢાવીને, તે જ કુંભાર પાસે તેવી જ રીતે ઘડે બનાવીએ તો તે તે નાશ પામેલે ઘડે ફરીથી પેદા થયે તેમ કહેવાય ને?”
અહીં પણ તમે મટી થાપ ખાઈ ગયા. કારણકે પહેલાં જે ઘડે બન્યું હતું તે તે નદીમાંથી લાવેલી માટીને તે માટી કોઈ ઘડાના ટુકડા દળીને કે પલાળીને નહોતી બનાવી, માટે એક રીતે કહે છે તે માટીરૂપ દ્રવ્ય તેની બનાવવાની રીતે આ બધું જુદું પડી ગયું. જે બીજી માટીમાંથી તે ઘડે બનાવે છે તે માટી જ તદ્દન જુદી છે. માટે તે જ દ્રવ્યમાંથી બનેલ-ઘડેલે તે ન કહેવાય, તે સીધી વાત છે. માટે નાશ થયેલા ઘડાનો નાશ કરી શકાતું નથી. તેથી નાશની શરૂઆત હોય છે પણ તેને અંત નથી.
આવી રીતે એક ઘડે નાશ થાય અને બીજો ઉત્પન્ન થાય તેમાં કંઈને કંઈ ફરક તે પડી જ જેવાને. અને કલ્પના ખાતર માની લે કે, કઈ પણ ફરક પાડ્યા વિના તમે તે ઘડે બનાવ્યું, તે પણ એટલું તે સ્વીકારવું જ પડશે કે પહેલાને ઘડે જે કાળમાં બન્યું હતું તેના કરતાં આ ઘડાને ઉત્પન્ન થવાને કાળ જુદે છે. કારણકે એક જ દ્રવ્ય લેવા માટે તે જ ઘડાનું દ્રવ્ય લેવું પડે અને એક જ સાથે એક જ સમયે એક ઘડે તૂટે અને તેમાંથી બીજે ન પેદા થાય આવું બની શકતું નથી. માટે એટલું તે માનવું જ પડશે કે “નાશને નાશ નથી. “નાશ” પ્રધ્વસાભાવની આદિ હોવા છતાં ય તેને નાશ નથી. તે વિનાશી નથી–અનંત છે. માટે જે દયાનંદ જે એમ કહેતા હોય કે