________________
વિવેચન ]
[ ૩૪૩ બરાબર ખ્યાલમાં લઈ લે કે પ્રધ્વસ એટલે નાશ અને નાશની હંમેશા ઉત્પત્તિ હોય જ, કોઈ પણ ચીજ અનાદિની હોય તેમ બને પણ કઈ પણ ચીજનો નાશ અનાદિથી હોય નહીં. માટે નાશ તે કયારેય ને કયારે પેદા થવાવાળી ચીજ છે. જે વસ્તુનો નાશ થાય છે તે પછી તે વસ્તુની પ્રતીતિ...તેનું જ્ઞાન થતું નથી. ભલે પછી વસ્તુ તૂટી ગયા પછી એક મિનીટ પછી પ્રશ્ન કરે કે, “વસ્તુ . કયાં છે?” કે કેડે વર્ષો કે અનંતાનંત વર્ષો પછી પૂછે. કે “વસ્તુ કયાં છે?” તે જવાબ મળે કે “વસ્તુનો નાશ થઇ ગયે તેથી નિશ્ચિત થાય છે કે વસ્તુના નાશથી પ્રવું. સાભાવ પેદા થાય છે, અને વસ્તુને નાશ થતાં પેદા થયેલા પ્રäસાંભાવને નાશ થતું નથી અર્થાત્ પ્રäસાભાવ સાદિઅનંત છે.
પ્રäસાભાવની સિદ્ધિઓ
જે વસ્તુના નાશને જ નાશ થઈ જાય તે એ વસ્તુ પાછી ફરીથી પેદા થઈ ગઈ કહેવાય, પણ આવું કદી બનતું જ નથી.
જે દ્રવ્યથી બનેલી જેવી રીતે બનેલી વસ્તુ જે ક્ષેત્ર કે જે કાળમાં નાશ થઈ હોય તે દ્રવ્યની તેવી જ રીતે બનેલી વસ્તુ તે ક્ષેત્રમાં કે તે કાળમાં પેદા થાય તેવું બનતું નથી. તેવું બને તે કહેવાય કે નષ્ટ થયેલી વસ્તુના નાશન (પ્રáસાભાવને) નાશ થઈ ગયા. પણ આવું બનતું નથી. માટે પ્રäસાભાવની શરૂઆત છે પણ તેને અંત નથી. કારણ પ્રવ્રુસાભાવ સાદિ અનંત છે.
તમને થાય કે, એક ઘડે ભાંગી ગયે તેને જ ઘડાની