________________
૩૪૦ ]
[ શ્રી સિદ્ધપદ નવી-નવી દલીલે મળશે! બધાં મહારાજ કંઈ ચૂડી–વાજાં નથી કે રેજ એકનું એક બોલ્યા કરે!
પણ તમે તે બધા એક જ વાર એક રેકર્ડ સાંભળીને કે બીજી વાર સાંભળે? એકને એક દિવસમાં તે કંઈ તમારે ગગલે બદલાઈ નથી જતો ને? એક વખત ગગલાને જોયા પછી કે એક વખત રેકર્ડ સાંભળ્યા પછી બીજી વખત તમને તેમાં આનંદ ન આવે ને? કહે,એકનું એક જ છે છતાં ય તેમાં કંટાળે નથી આવતો? જ્યાં પ્રેમ છે ત્યાં કંટાળો નથી.
જિનવાણી સાંભળતાં કંટાળે આવતે હોય, બધું એકનું એક જ લાગતું હોય ત્યાં સમજવું કે હજી જિનેશ્વર દેવ પર જોઈએ તેવી શ્રદ્ધા થઈ નથી. ભગવાનની વાણી સાંભળવા બેસણું તે “ દુકાનનું મોડું થઈ જશે, કેઈક વેપારી આવીને ચાલી જશે, ઘરનું કામ રહી જશે.” આવા જથ્થાબંધ વહેમે મનમાં ભરાયા હોય તેને જ એવું લાગે કે રેજ વ્યાખ્યાનમાં એનું એ જ આવ્યા કરે છે.
જિનદેવ જ મારા દેવ છે, જિનવાણી હંમેશા સાંભળવી છે, એવી નેમ (ટેક) જેને હેય તેને બધે જ વહેમ ચાલ્યા જાયપરમાત્મા પર અપાર પ્રેમ પેદા થાય અને રેજ–રેજ ભગવાનની વાણી નવા-નવા રૂપે દેખાય, હૈયામાં આનંદની રેલમછેલ થઈ જાય. શાને અભ્યાસ કયો હોય તે સમજાય કે મહારાજસાહેબ શું કહી રહ્યા છે, પ્રāસાભાવનું નામ દે ત્યારે મહારાજસાહેબ કંઇક ભસભસ જેવું બેલે છે તેવું ન લાગે, પણ શાસ્ત્રનું જ્ઞાન પામીને શ્રદ્ધા દઢ થતી જાય. ભલે આજ સુધી ન સમજ્યા હોય પણ આજે સમજે કે પ્રäસાભાવ શું છે? કઈ પણ
અને સમય
ત્યારે અહીં પણ
સમજ્યા