________________
વિવેચન
[ ૩૩૭
મુકત આત્માના માતા-પિતાના ય માતા-પિતા તે હાય, તા આ બધાંને મેળ કેવી રીતે આવે? અનવસ્થા ઊભી થાય. વિચિત્રતા તે એ છે કે, આ સમાજીએ અધા ચ જીવા જે કલેશથી પીડિત છે તે બધાને મુકિતમાં જવું જોઇએ એવા ઉપદેશ કરે છે. બીજી બાજુ કહે છે, “ મુકત થયેલા આત્માના માતા-પિતાને અહીં રાખીને ભગવાન તેમને ફરીથી સંઅંધ જોડી આપશે ” આ વાત પરસ્પર પેાતાના સિદ્ધાંતથી કેટલી વિરૂદ્ધ છે. પણ અહી કેટલે વિષય જણાવાય. આપણે તે એ વાત કરી રહ્યા છીએ કે ઇચ્છાવાળી કાઈ મુકિત હોતી જ નથી. વાસ્તવિક રીતે મુક્તિ એ જ કહેવાય કે જ્યાં જઈને ફ્રી કદી પાછા આવવાનુ` હાય નહી. પણ આ યાન દજી તા મુકિત’ ને ય સ્ટેશન માને છે. સંસારની મુસાફરી ત્યાં પૂરી થતી નથી, પણ જાણે એક જન્મ જ ન બદલવાને હાય તેમજ તેમની મુકિત છે.
( દયાનંદ) શકતા, પણુ
પેાતાની આવી મુકિત' છે, તે વાસ્તવિક યુતિથી તે સિદ્ધ કરી નથી જ્યાં ગયા પછી કયારેય પાછા ફરવાનું નથી, આવી મુકિતનું ખંડન કરવા માટે દલીલેા ફેલાવે છે. તે કહે છેઃ “ આદિ હાય તેને અંત હાવા જોઇએ. ” મુક્તિની શરૂઆત છે તે તેના ય અંત હાવા જોઇએ.
જેમ સમુદ્રને એ કિનારા છે, તેમ મુક્તિના પણ કાઈ કિનારા હાવા જોઇએ. કેાઈ વખત શરૂ થયેલ છે, માટે તેના અંત આવવા જ જોઇએ. દયાનંદજી તક, સિદ્ધાંત ન્યાય વિગેરે દર્શનશાસ્ત્રા ભણેલ હોત તેા આવા તર્ક ન
કરત.
૨૨