________________
વિવેચન ]
( ૩૨૯
જીવા મુક્તિમાં જઈ આવ્યા હોય એટલે બધાં જ સુખી હાય, તા આ વિશ્વમ કાઇ સુખી અને કાઇ દાખી ન દેખાય ! પણ....આવું વિશ્વ આપણને જોવા નથી મળતુ માટે એક વખત મુક્ત થયેલ આત્મા પણ પાછે દુઃખી થયા તેવું માનવું પડે છે.
આત્મા મુક્તિ ” માં
(
ગયા તે વખતે તે તેના કાઇ પણ કર્મો બાકી રહ્યા જ ન હતાં. તે પછી ત્યાંથી આવીને દુ:ખી થયે દુ:ખી થયાં તે તેનામાં ઈશ્વરે ઈચ્છા પેઢા કરી ત્યારે જ ને ! ઈશ્ર્વરે તે ઈચ્છારહિત આત્મામાં ઈચ્છા પેઢા કરી એટલે ફરીથી આ સૃષ્ટિમાં આવીને દુઃખ મેળવવાનું ખીજ પણ ઈશ્વરે જ રાખ્યુ’. અને ઈશ્વરે બીજ રાખ્યુ હોય તે! આત્મા સ્વતંત્ર થઈ ન શકયા. બીજી તરફ ઈશ્વરને ન્યાયી કહેવા છતાંય મુકતાત્મામાં ઈચ્છા પેદા કરનારા માનીએ તે આપણા જેવા ઈશ્વરને છાનીછપની રીતે પણ અન્યાયી કહેનારા કોઈ ન રહ્યા. કારણુ કે અહીં રહેલાં સંસારી જીવને-મૃદ્ધ જીવને તા ઈશ્વર કર્મો પ્રમાણે જ ફળ આપે, પણુ મુકતાભાએ કે જેનામાં કાઈ ઈચ્છા રહી નથી તેમાં પણ વિના વાંકે—વિના ગુન્હે ઈશ્વર ઈચ્છા મૂકે અને પછી તેમાંથી ફૂલી-ફાલીને દુઃખ અને દર્દ પેદા થાય. કાઈક તો કહી જ ઢે કે આના કરતાં તે મુક્તિમાં ન જવું તે જ સારુ' ને ?
કારણુ; આ તા એક દર્દી મહેનત કરીને ખૂબ સારો થયા, કડવી દવાના ખાટલા પીને સ્વપ્નમાં ય ન પાળી હાય તેવી ચરીએ પાળીને તંદુરસ્ત બન્યા, કેટલાં ય દિવસે ત્યાં રહ્યો, અને જ્યાં દવાખાનામાંથી બહાર જતા હતા કે ડાકટરે એવુ ઇન્જેકશન મૂકી દીધું કે પાછું તેવું