________________
૩૩૨ ]
[ શ્રી સિદ્ધપદ ખાધા હોય તેને દૂધપાક–પુરી ખાવાનું મન થવાનું. જેણે સારાં-સારાં કપડાં પહેર્યા હોય તેને વળી સારા કપડાં પહેરવાનું મન થવાનું જ. તેમ સંસારના ભેગ-સુખ જેણે ભગવ્યા હોય તેને તે પાછા યાદ આવવાના. અને તે બધાં ભેગવવા અહીં આવવાના જ.
કાબૂપ પણ મેહની જલ્પના (બડબડાટ) છે. “એક વખત દૂધપાક–પુરી ખાધાં હોય તેને ફરી ખાવાનું મન થાય, તેવી રીતે સંસારના સુખ પણ એક વખત ભેગવ્યા તેને ફરી ભેગવવાનું મન થાય. અને તેથી તેના જ્ઞાનથી તે મુક્તિમાં રહેલે આત્મા પણ અહીં સંસારમાં પાછો આવે છે.”
આ કેવી “સિતમ ભરી કલ્પના છે? આની સામે આવા વાદીઓને પ્રશ્ન પૂછ કે “કારેલા ખાધાં હોય તે પાછા તે ખાવાનું મન થાય કે નહીં? લીંબડાને રસ ઉકાળીને પીધે હેય તે તે ફરી પીવાનું મન થાય કે નહીં? સડેલું ફળ ખાવામાં આવી ગયું હોય તે ફરીથી તે ફળ ખાવાનું મન થાય કે નહીં ? બાળકને દવા પીવડાવી છે ખરી કે નહીં? તેને ફરીથી પીવાનું મન થાય છે ખરું?” આ પ્રશ્નને શું જવાબ આપી શકશે? કહેવું જ પડશે કે આવી વસ્તુઓ ભૂલે–ચૂકે એક વખત ખાવામાં આવી ગઈ હોય તે અંદગી સુધી ખાવાનું મન થાય નહી આમ. કેમ થાય છે? સમજવું પડે છે કે, જે ખાતાં–ખાતાં મનને આનંદ આવી ગયું હોય. જીભે રાજી રાજી થઈને તાજી–માઝી બનીને જે ચીજ ખાધી હોય. તે ચીજ ફરીથી ખાવાનું મન થાય. પણ જે ચીજ ખાતા-ખાતાં રાજી–રાજી થઈ ગયેલી જીભ પણ પાછ (નાખુશ) થઈ જતી હોય, મોં પર જાણે તારાજી (નુકશાની) થઈ હેય,