________________
વિવેચન ]
[ ૩૨૭
અસ ! બસ! આટલુ જ સમજી જાવ એટલે કલ્યાણુ. મેળવવું પણ આપણા હાથમાં નથી, ‘રક્ષણ’ કરવું આપણા હાથની વાત નથી. માટે રક્ષણુ તે અપ્રાપ્ત જ રહેવાનું. અને અપ્રાપ્તની જ ઈચ્છા થાય માટે તેના રક્ષણ માટે ઈચ્છા પણ થવાની અને નિશ્ચિત રક્ષણ કરી શકે તેવું કાઈ નથી. માટે ઈચ્છા રહે ત્યાં સુધી સળગ્યા જ કરવાનું. આપણે પણ અહીં એ જ વિચાર કરી રહ્યા છીએ કે મુકતાત્માને ઈચ્છાવાળા માનવાવાળા કેવી ભીંત ભૂલ્યા છે.
આ આત્મામાં ‘ઈચ્છા’ છે એમ કહ્યું, એટલે તે આત્મા અપૂર્ણ થઈ ગયા એ નક્કી થઈ ગયું. અને અપૂર્ણ આત્માને મુકત કહેશે તે અદ્ભૂ' ક્યા આત્માને કહેશેા ? અદ્ધ પણ ઈચ્છાથી ઘેરાયેલે અને મુક્ત પણ તેવા ? સંસારી આત્મા પણ ઈચ્છાએથી પીડાયેલા પછી આવી ઈચ્છાવાળી મુકિતની માથાકૂટ શા માટે ?
જો આત્મા મેક્ષમાં પણ ઈચ્છાવાળા હોય તેા સમજી લેવું કે આવે! ઈચ્છાવાળા મેક્ષ એ વાસ્તવિક સુખનું સ્થાન નહીં પણ સાચી દુઃખની જ ખાણુ છે. ‘ઈચ્છા' થાય ત્યાં ઉત્કંઠા થાય, અને તે ઉત્કંઠા પૂરી ન થાય ત્યાં સુધી હૃદયમાં આગ જલાવ્યા જ કરે. તેા પછી સુખ શાનુ ? સંસારમાં ય જેને ચારે બાજુથી મેાજ-શાખ....ગણી ગણાય નહીં તેટલી સપત્તિ હોય તેવાના ય જો છેાકરી ન હોય તે શું દશા થાય? મનમાં છેકરાની ઈચ્છાની આગ સળગતી હોય ત્યાં બહારની સંપત્તિ શુ` સુખ આપશે ?
ઈચ્છાવાળી મુકિત એટલે દુઃખની શુક્તિ(છીપલ') તેમાંથી આંસુરૂપી મેાતીજ પાકે. આવી સ્થિતિ માટે તે આય સમાજીએ 'મુક્તિ' શબ્દના ઉપયોગ કરીને