________________
વિવેચન ] પાણી ભરતા કરી દે. તે તેનાથી ય ઉચ્ચકક્ષાનું અને તેના કરતાં ચ અનંત ઘણું તીવ્રકોટિનું મોક્ષનું સુખ કેવું મહાન હશે!
શોપશમ ભાવ રેજની કમાઈ
ક્ષાયિકભાવ અખૂટનિધિ ? વળી પ્રશમરનું સુખ એ પશમભાવજન્ય સુખ છે અને ક્ષપશમભાવ એટલે જ કમાવ અને રેજ રેટી ખાવ તેવું. જેમ જેની પાસે મુડી ન હોય તેને રોજ મહેનત કરવી પડે અને રોજ કમાવું પડે તેવું જ ક્ષપશમભાવનું છે. ક્ષપશમભાવવાળા આત્માએ નિત્ય પુરૂષાર્થમાં લાગેલા જ રહેવું પડે. કારણ.... “ક્ષપશમ ભાવ ત્યારે જ પેદા થાય છે કે એક બાજુ ઉદયમાં ન આવેલા કર્મો હોય તેને દબાવી રાખવા પડે અને ઉદયમાં આવ્યા હોય તેને આત્માને તેની જરા ય અસર પહોંચે નહીં તેવી રીતે ક્ષય કરે. એટલે બરોબર એમ જ સમજી લે ને કે આત્માને ઉદયભાવની આગ લાગી છે તેમાંથી દૂર કરવાનો છે, અને આગ લાગી હોય ત્યારે શું કરવું પડે? ખબર છે ને ?
એક બાજુથી તે જ્યાં આગ ન લાગી હોય તેવા મકાનને તોડી નાંખવા પડે કે પાણી છાંટવું પડે, અને
જ્યાં આગ લાગી હોય તેને એકદમ બંધ જ કરવી પડે. તેમ ઉદયભાવની આગને ઓલવીને ક્ષયે પશમભાવ પ્રગટાવવા માટે પણ જે ઉદયમાં ન આવ્યા હોય તેવા કર્મોને દબાવી રાખવા પડે અને ઉદયમાં આવ્યા હોય તેને નાશ કરે પડે. જે આમ કરવામાં જરા ય ભૂલ થઈ તે ઉદયભાવની આગ વિફર્યા વિના રહે જ નહીં. માટે ઉદયભાવની આગને શાંત કરીને ક્ષપશમભાવના પ્રશમની શાંતિ અનુભવવી