________________
૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૦૦૦૦૦૦૦૦૦૦૦
મેક્ષમાંથી આત્માઓ પાછા આવે છે દયાનંદજીના મતનું વિસ્તારથી ખંડન
૦૦૦૦૦૦૦૦૦૦૦
૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
આપણે તે એ સિદ્ધ કરી ગયા છીએ કે, ઈચ્છાઓથીવિષયથી પેદા થતું સુખ જે વાસ્તવિક રીતે દુઃખ જ છે, તેના કરતાં જુદું અને તેના કરતાં અનંતાનંત ઘણું સુંદર એવું સુખ મેક્ષમાં છે. માટે ત્યાંથી કેઈને પાછા આવવાની જરૂર પડતી નથી. પણ કેટલાંક તે એવા મૂMશિરોમણીએ છે કે મુક્તિમાંથી પણ પાછું આવવાનું માને છે. જો કે આવું માનવાવાળા એક નહીં અનેક છે. થોડા વર્ષો પહેલાં ઠીક ઠીક જોર બતાવી ગયેલ આર્યસમાજીએ પણ આમાનાં જ એક છે. તેઓ વેદનું પ્રમાણ આપે છે કે –
પિત્તરં ચ દશેયં માતરં ચ”
(ત્રવેદ મંત્ર-૧, સૂ. ૨૪, મંત્ર ૧ર) “મુક્તિમાં ગયેલા છે સંકલ્પ કરે છે કે, હું માતાને જોઉં અને ત્યાંથી તે જ અહીં આવે છે.”
આવી દલીલ કરનારા મલીને બિચારા મુકિતને અર્થ શું છે ? એ જ સમજ્યા નથી. મુક્તિમાં ગયા પછી ઈચ્છા શાની? અને ઈચ્છા પેદા થાય તે મુકિત શાની? મુકિતમાં ગયેલાને પણ ઈચ્છા એટલે એમ જ કહે કે તમારા