________________
વિવેચન ]
[ ૩૦૯ સ્વાભાવિક છે, અને તેથી સ્વાભાવિક સુખને એક અંશ પણ પ્રયત્નથી મેળવી શકાય તેવા સુખના એક અંશ સાથે પણ સરખાવી ન શકાય.
પ્રશમના સુખ અને મેક્ષના
સુખની સરખામણીમાં શાસ્ત્રોએ કહ્યું: “ન તત્તઓ ઈયરેણ ગમ્મઈ” તત્વથી માત્ર સેક્ષમાં ગયેલા આત્મા એટલે કે ઘાતકર્મના ક્ષય કર્યા વિનાના આત્માઓ સિવાય બીજા કેઈ તે સુખને જાણી શકતા જ નથી. કારણકે જે એ મોક્ષના સુખને એક અંશ પણ કઈ રીતે અહીં મળી શકે તેમ હોય તો તેને આગળ એમ કરીને એમ કહેવાય કે અહીં જેવું સુખ છે, તેના જેવું સુખ ત્યાં છે. પણ....વિષયનું સુખ કે જે વાસ્તવિક તે સુખાભાસ છે, અને પ્રશમનુ. સુખ તે આપણે વિચારી ગયા. આમાંથી કોઈ માના સુખની આગળ ઉભું ન રહી શકે. વળી પાછા બધાં ભેદને એક વખત યાદ કરી જાવ તે બરાબર મગજમાં બેસી જશે કે પ્રશમના સુખમાં અને મેક્ષના સુખમાં તફાવત છે.
પ્રશમનું સુખ - મેક્ષનું સુખ(૧) મેહનીયકર્મના જ ક્ષયે- (૧) સમસ્ત કર્મના ક્ષયથી
પશમથી પ્રગટે છે. પ્રગટે છે. (૨) ઘાતિકર્મોના ઉદયથી (૨) ઘાતિકને કે કોઈ પણ સહિત છે.
કર્મને ઉદય હિતે નથી. (૩) ઈચ્છા સહિત છે. (૩) ઈછા વિનાનું છે. (૪) દેહ અને મનની અપેક્ષા (૪) મનની કે દેહની કોઈની
પણ અપેક્ષા વિનાનું છે.