________________
૩૨૦ ]
[ શ્રી સિદ્ધપદ ત્યાં સુધી કર્મને નાશ થાય નહીં, અને કર્મને નાશ થયા વગર મેક્ષ થાય નહીં, અને મોક્ષ થાય નહીં એટલે અવ્યાબાધ શાશ્વત સુખ મળે નહીં. માટે પ્રશમને કઈ અપેક્ષાએ સુખ કહેવાય પણ આખિરમાં તે ક્ષયપસમભાવ કે ઉપશમભાવને છોડવાના જ છે. આથી ક્ષપશમભાવને પ્રશમ પણ છૂટી જવાને તે પ્રશમ–ક્ષાયિક ભાવમાં પરિણમી જવા છતાં ય તે પ્રશમનું સુખ મન, વિચાર, ક્ષયે પશમ વિગેરેની સહાયની અપેક્ષાવાળું છે. તેથી તે પણ મોક્ષના સુખની આગળ કંઈ જ નથી. અર્થાત્ મોક્ષનું સુખ એ “સુખ” શબ્દની જેમાં પ્રવૃત્તિ થઈ શકે, તે બધાં પદાર્થોથી વિલક્ષણ અસ્તિત્ત્વ ધરાવતે આત્મગુણરૂપ એક પદાર્થ છે. વિશેષ આવશ્યકમાં સિધ્ધના સુખનું વર્ણન છે.
તેથી જ શાસ્ત્રમાં જ્યાં જ્યાં એ સિદ્ધના સુખનું વર્ણન આવવાનું તે દરેક સ્થળે પહેલાં સરખામણી જેવું લાગશે પછી કહેશે કે “ના” તે બધાંના જેવું નહીં પણ તેથી ઉત્તમ તે મોક્ષના સુખ જેવું તે કઈ છે જ નહીં. શાસ્ત્રકારે ફરમાવે છે કે –
ણુ વિ અસ્થિ માણસાણું, - તં સેકપં હુઈ વ સલ્વદેવાણ; જ સિધ્ધાણું સેકખં,
અવ્યાબાધ ઉવણુતાણું " “સુર ગુણ સહું સમત્ત,
સવ્રધ્ધા પિડિત અણુતગુણું; શુ ય પાવતિ ભુત્તિ સુહં, - શું તેહિ વગવગેહિંm