________________
વિવેચન ]
[ ૩૧૯
માક્ષનું સુખ પ્રશમના સુખ જેવું નથી. તેના કરતાં ય મહાન છે-નિરૂપમ છે. તે। સરખામણી શા શા માટે કરી...?
મતલબ આટલા વિવેચનથી આપણે એટલુ કહી શકયા કે, તે મેાક્ષનુ' સુખ આવુ.....આવુ....પ્રશમ જેવુ........ સંતેાષ જેવું નથી. પણ એમ કહી શકયા ખરા કે આવુ છે? આના જેવુ છે? જ્યાં સુધી કેાના જેવું છે એમ ન કહીએ ત્યાં સુધી વસ્તુના ખ્યાલ ન જ આવે.
(
સમજો કે તમારે કાઇ ‘અ’ નામની વસ્તુનું વર્ણન કરવુ છે. અને કહેા છે કે, તે ઘેાડા જેવી નથી—ગધેડા જેવી નથી–માણસ જેવી નથી ’ એમ કહેતાં–કહેતાં દુનિયાની બધી વસ્તુના નામ ખાલી જાવ ને કહેતાં જાવ કે આના જેવુ... નથી, અને પછી હું તમને પૂછું' કે ‘અ' નામની વસ્તુ કેવી છે ? કાના જેવી છે? તેા તમે તે વિષે શું કહી શકે। ? વધારેમાં વધારે એટલુ' જ કહી શકાને કે તે સારી દુનિયાથી વિલક્ષણ છે—જુદી છે પણ તે સિવાય તેના રૂપર`ગ કેવા છે, તે તેા ખબર નથી. તેમ મેાક્ષના સુખના વનમાં પણ જે દાખલા-દલીલેા આપવાના તે બધાના અંતે એમ જ કહેવું પડે. એમ જ કહેવાનું કે આવુ' નહિં પણ આનાથી પણ શ્રેષ્ઠ છે—આનાથી ઉત્તમ છે, એમ જ કહેવું પડે. માટે આપણે પણ જે દાખલા-દલીલેા આપીને સમજાવ્યું તે બધાંના સાર એટલે જ છે કે ‘ સંસારનુ સુખ તે સુખાભાસ જ છે. ’ પ્રશમનું સુખ એ કંઈક અંશે સુખ કહેવડાવવા લાયક છે.
કારણકે તે માક્ષના સુખનુ કારણ બની શકે. અર્થાત્ મેાક્ષનું સુખ લેવામાં સહાયક થાય છે. પ્રશમ ન આવે