________________
વિવેચન ]
( [ ૩૧૭ વળી એમ પૂછીએ કે “ક્ષમા, સરળતા, નમ્રતા, સંતોષ, નિઃસ્પૃહતા, મધ્યસ્થા અને વિરાગના જેવું સુખ ખરૂં?”
તે ય કહે “ના”.
જ્યારે પૂછીયે કે કેના જેવું ? તે એમને પણ એમ જ કહેવું પડે કે “મોક્ષનું સુખ મોક્ષના જેવું જ માટે કેવળજ્ઞાની હોય તે ય પેલે રાજમહેલમાં જઈને અવેલે ગામડીયે જેમ બીજા ગામડીયાને પોતે રાજમહેલનું સુખ કેવું છે તે જાણતો તે છતાં ય ન કહી શ. તેમ આપણને પણ તે કેવલજ્ઞાની ભગવંતે જાણતો અને અનુભવ કરતાં હોવા છતાં ય કહી ન શકે, એમ જ સમજોને કે મુગો ગોળ ખાય એના જેવું છે. પોતે સ્વાદ જાણે પણ કહી ન શકે. શાસ્ત્રમાં કહ્યું છે, “શ્રુતજ્ઞાન એક જ બેલતું જ્ઞાન છે. બાકી બધાં મુંગા છે. પણ બેલતું શ્રુતજ્ઞાને મેક્ષના સુખનો સ્વાદ જાણતું નથી. તે તે કહે કેવી રીતે ?
તમારે પ્રશ્ન એ જ છે ને કે જે કોઈનાથી જાણું શકાય એવું નથી તે સુખ છે, તે તમે કેવી રીતે જાણ્યું? જવાબ સીધે છે. આવા તે કેટલાય પદાર્થો જૈનશાસનમાં છે કે જેને સંપૂર્ણજ્ઞાની-કેવળજ્ઞાની સિવાય અન્ય કોઈએ જોયા–જાણ્યા કે અનુભવ્યા નથી. છતાં ય આપણે જાણીએ છીએ. .
બોલે ધર્માસ્તિકાય છે, અધર્માસ્તિકાય છે, તે તમે જાણે છે? તે કેવી રીતે જાણે છે? .
શાસથી વીતરાગના વચનથી.”
એમ મેક્ષનું સુખ પણ આપણે વીતરાગના વચનથી જ જાણવાનું છે. પણ ફર્ક એટલો જ કે જેમ ધર્માસ્તિકાયની