________________
૩૧૬ ]
[ શ્રી સિદ્ધપદ
થઈ ગયા હોય તે અવધિજ્ઞાની કે મનઃપ`વજ્ઞાની નહીં પણ ફ્રેવળજ્ઞાની જ કહેવઃય. તેમના સિવાય બીજા કેાઈને તેને અનુભવ જ ન હોય, જ્ઞાન પણ ન હોય.
વળી જાણવા જેવી વાત છે કે, અવધિજ્ઞાન તેમજ મનઃપવજ્ઞાનના વિષય સિદ્ધનું સુખ કે મોક્ષનું સુખ નથી. કારણકે અવધિજ્ઞાનનેા વિષય માત્ર રૂપી પદાર્થો છે. રુપિવષે:” અને “તદ્દનન્તભાગે મનઃપર્યાય’ અને મનઃ૫ વજ્ઞાન તેા રૂપી પદાર્થોના પણુ અનંતમાં ભાગરૂપે માત્ર મનના પર્યાયરૂપ મનાવ`ણાને જ જાણી (પ્રત્યક્ષ કરી) શકે. એટલે અવધિજ્ઞાની અને મનઃપવ જ્ઞાની પણ મેાક્ષના સુખને સાક્ષાત જાણી કે અનુભવી ન શકે !
તેથી તેવા જ્ઞાનીએ આજે હયાત હેત તે પણ તે જાણી કે અનુભવી ન શકતા હોત. વળી સમજી લેા કે કેવળજ્ઞાનીએ આપણી સમક્ષ હાજર હોત કે જે જમાનામાં કેવળજ્ઞાનીએ હાજર હતા, તે વખતે પણ તે જાણતાં હોવા છતાં ય–અનુભવતા હેાવા છતાં ય આપણને માક્ષનુ સુખ કેવુ છે તે કેવી રીતે સમજાવી શકત. કારણકે આપણે પૂછીએ કે, “ મેાક્ષમાં છેકરાના બાપના સુખ જેવું સુખ ખરૂ ? ” તો ય “ના” કહે. આપણે પૂછીએ કે કામભોગના આનંદ જેવુ ? ” તો ય “ના” કહે. આપણે પૂછીએ કે, “ત્યારે સ્વાદિષ્ટ ભોજન આરોગવા જેવુ ખરૂ ?” તે યુ “ના” કહે ત્યારે પૂછીએ ત્રણલેાકના નાથ ચક્રવર્તી જેવું ખરૂ ?
તો ય “ના” કહે, વળી પૂછીએ “સાધુ જેવું સુખ ખરૂ’?” તો ય “ના” કહે.