________________
૩૧૪ ]
[ શ્રી સિદ્ધપદ
છે કે, એમાંના એક દુઃખને બીજા દુઃખની સાથે ન સરખાવી શકાય. અર્થાત્ જેને પેટના દુઃખવાના અનુભવ હોય તેને પણ સુવાવડ જેવા દુઃખની કલ્પના કરવી મુશ્કેલ છે. તેા જે પ્રશમના સુખ અને મેાક્ષના સુખની અંદર જે આસમાન જમીનનુ' અંતર છે તે એની ઉપમા કેવી રીતે આપી શકાય ?
પૂ. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણુ મહારાજ તે કહે છે કે, તેના જેવું સુખ આ સંસારમાં હોય તા તે આ સંસારને અસાર કાણુ કહેત અને મેાક્ષપ્રાપ્તિની ચિંતા કરવાની જરૂર શી?
“ જત્તિ યા સ’સારે ચ્ચિય હાજ તય કિંથ માકખચિન્તાએ ।'' (વિ આ..ગા. ૩૮૫૫ )
એ વાત પણ સાચી જ છે ને, જો અહીં રહ્યા-રહ્યા માફા મળી જતા હાય કે માદ્દાના જેવું સુખ મળી જતું હોય તે। પછી માફાના માટે પુરૂષાર્થ કરવાની જરૂર જ શી હતી ? અને તેવા મેાક્ષના જેવા સુખના અનુભવ કરનારને વળી સંસારમાં છે તેમ કાણુ કહી શકત ? આમ એ પ્રકારે તેઓ પણ અહીના કોઇ પણ સુખની ઉપમા મેાક્ષના સુખને આપી શકયા નહી' તે વાત ‘આપત્તિ’ આપવા વડે જણાવી.
આપત્તિ’ એટલે તેા સમજ્યા કે નહીં?
અહી' આપત્તિ' એટલે તમારા સંસારમાં જેમ બૈરી મરી જાય કે ધન ચાલી જાય તેમ નહી.... પણ જે પદાર્થ કે વસ્તુ નથી તે માનવી પડે અથવા છે તેની ચાગ્ય વ્યવસ્થા ન કરી શકીએ તે. એટલે અહીં પૂ. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ મ. સંસારમાં મોક્ષ કે મેાક્ષના જેવુ સુખ હાય તા કાઈ