________________
[
વિવેચન
કયાં પસાર થાય તે ખબર પડતી નથી. એક ઠેકાણેથી બીજે ઠેકાણે જવુ પડે ત્યારે ગામડીયાભાઈ ને લાગે હવે આનાથી તે યુ વધારે સારૂ' આવવાનુ છે?
૩૧૩
પણ....જ્યાં બીજે આવી જાય કે પહેલાનું બધું ભૂલી જાય. આમ કરતાં ભાજનના સમય થયા. અને જુદા જુદા વેશમાં ભાજન પીરસનારીએ હાજર....સાનાના થાળ અને પાછા હીરામાણેકથી જડેલા ! કાચના આરપાર દેખાય એવા ચિત્રાથી મનોહર પાત્રા. હજી બધા વાસણે! જુએ છે ત્યાં તે સ્વર્ગ માંથી ઉતરતી હાય તેમ એક પછી એક વાનગી ઉતરવા માંડી....ગામડીયાભાઇ ખાય કે જુએ ? જુએ તે ખાવાનું જાય ને ખાય તેા જેવાનુ જાય !
એમ કરતાં કરતાં રાજાએ પોતાના ખજાના-યુદ્ધશાળા અશ્વશાળા વિગેરે બધું ચ બતાવ્યું. ચાર-પાંચ દહાડા પેાતાની સાથે રાખ્યા. પછી જવુ તે પડે જ ને ! બધુ' યાદ કરતાં-કરતાં ગામડીયાભાઈ ગયા.
અધાં ગામવાળાને તેા ખબર પડી ગઇ કે આ તા રાજમહેલાં રાજાની પાસે જઈ આવ્યે. આખું ગામ ભેગુ થયું'. બધાં પૂછે કે, શું થયુ ? કેવુ જોયુ ? પણુ... પેલા જવાબ શુ આપે? એવા રૂપરંગવાળુ` કે સ્વાદવાળું ક ઇહાય તા કહેને ? બધાં પૂછે કે કેવું હતું? તે કહે, “બહુ સુંદર....બહુ મજાનું હતુ....જોવુ' છૂટે જ નહી' તેવું હતું.” ખીજા બધાં ચીઢાયા. “ અલ્યા! પણ સારૂં સારૂ શુ કહે છે, કેવુ હતું એ તે કહે ? ” પેલા બિચારા શુ કહે? એ તે જીએ એને જ ખબર પડે.
અરે ! સંસારના દુઃખમાં પણ એવા ભેદ વતી રહ્યો