________________
વિવેચન
[ ૩૧૧ તે નહી તેથી ય વધારે. પણ, પેલે પૂછે કે વધારે એટલે કેટલું વધારે અને કેવું ? તે એ શું જવાબ આપી શકે? એ કહે જ ને, ભાઈ! એ તે તું ખાંડ ખાય ત્યારે જ ખબર. પડે કે તેનું ગળપણ કેવું. એ કંઈ કહેવાય નહીં. એ તે માત્ર અનુભવાય અને ખાંડ ખાઈએ ત્યારે જ ખબર પડે કે ખાંડનું ગળપણ કેવું છે.
મેરાનું સુખ અનુભવી શકાય,
વર્ણવી ન શકાય.” મોક્ષનું સુખ અવર્ણનીય છે. આવર્ણનીયતાની સ્પષ્ટતા ' કરતું શાસ્ત્રમાં એક દષ્ટાંત આપ્યું છે કે – - એક વખત એક રાજા કોઈક જંગલમાં ભૂલે પડે, ફરતાં-ફરતાં એક ઝુંપડી તેની નજરે પડી. ઝુંપડીમાં કઈ ગામડીયે રહેતે હશે. એ સમયે કે બિચારો કઈ ભૂલે પડયે હશે. થાયે-પાક કયાં જશે? કયાંથી ખાવા લાવશે? એટલે રાજાને બોલાવીને પ્રેમથી રોટલે ને છાશ ખવડાવ્યા.
ઉંઘ ન જાણે ઓટલે અને ભૂખ ન જાણે ટલે.” કકડીને ભૂખ લાગી હતી એટલે બધું ય અમૃત જેવું મીઠું લાગ્યું. રાજા તેના સત્કારથી ખુશ થઈ ગયે ને એક પાંદડા પર પોતાના નામ-ઠામ લખી આપીને પોતાના રાજમહેલે . આવવાનું કહીને વિદાય થયે.
પેલે ગામડીયે એક દિવસ ફરતે-ફરત શહેરમાં ચડી ગયે અને પાંદડાના સહારે રાજમહેલમાં પહોંચી ગયે. રાજા કૃતજ્ઞ હતું એટલે રાજસભામાં તેને આભાર માનીને નેક-. રેને પિતાની જેવી જ રીતે સારવાર કરવાનો હુકમ કર્યો. -
ગામડીયાભાઈ તે તળાવના પાણી સિવાય કદી કયાંય