________________
tવવેચન છે.
[ ૩૦૫ બંનેની પાસે જ્ઞાન હોવા છતાં ચ તે જુદા જુદા પ્રકારનું છે. તેમ વિરાગી પાસે અને સિદ્ધપરમાત્મા પાસે બંને પાસે અનુક્રમે પ્રશમનું અને મેક્ષનું સુખ છે. છતાં ય તે બંને એવા જુદા છે કે એકબીજાની સાથે એકબીજાની સરખામણું કરી શકાય જ નહીં. તેથી જ શાસ્ત્રકારોએ જણાવ્યું છે કે “ઉવમાં ઇસ્થ ન વિજજ” (પંચસૂત્ર સૂ. ૫) મેક્ષના સુખની સરખામણી કરી શકાય તેવું કેઈસુખ છે જ નહીં, કારણકે મોક્ષનું સુખ એ એકાંત નિરપેક્ષ સુખ છે. જ્યારે પ્રશમનું સુખ એકાંત નિરપેક્ષ છે જ નહીં. માટે તે અનંત સુખ તે મેક્ષમાં ગયા સિવાય અનુભવી શકાય જ નહિ. પ્રશમના સુખમાં લાપશમિક ભાવના
- અમૃતનો અંશ છે, બાકી
ઔદચિકભાવનું ઝેર વ્યાપેલું જ છે. સાપેક્ષ સુખ હોય એટલે ત્યાં ઘાતકર્મોનો ઉદય વર્તતે જ હેય, અને ઘાતકર્મને ઉદય ગમે તેમ હોય તોય ઝેર જ કહેવાય. એટલે તે ઝેરથી વ્યાકુળ થઈ ગયેલું પ્રથમ સુખરૂપ અમૃત પણ અમૃત કહેવાય જ નહીં. માટે પ્રશમના સુખ ગમે તેવા સુઅને ગમે તેટલા ની સાથે પણ મોક્ષના સુખના એક અંશની પણ તુલના થઈ શકતી નથી. શાસકાએ તેના માટે જણાવ્યું છે કે – “બહુ વિસલવસંવદૃ અમર્યાપિ ન કેવલં અમર્યા?
| (સિદ્ધસુખવિંશિકા ગા. ૧૦) અર્થાત્ ક્ષયોપશમભાવનું પ્રશમનું સુખ ભલે અમૃત જેવું ગણાતું હોય પણ એ પ્રશમનું સુખ અનુભવાય છે. ત્યાં પણ ઈચ્છાનું આધીનપણું છે, ત્યાં પણ સુખ માટે