________________
૩૦૪ ]
[ શ્રી સિદ્ધપ કરવા માટે પણ મનની સહાય તેા લેવી જ પડે. માનંગણાના પુદ્ગલેા ગ્રહણ કર્યા વિના તેા વિચાર પણ થઇ શકે જ નહિ. અને વિચાર વિના પ્રશમના સુખને અનુભવ પણ થાય નહી. એટલે બહુ જ સૂક્ષ્મ આપેક્ષાથી એ સુખ પણ આપેક્ષિક સુખ છે. અર્થાત્ બીજાની સહાયતાની અપેક્ષાવાળુ છે પરાધીન છે જ્યારે મેક્ષ સુખમાં તેવી કાઈ નીય અપેક્ષાની જરૂર નથી. માટે દુનિયાના બધા ય આત્માના પ્રશમના સુખાને એકઠા કરી તો ય મોક્ષના સુખના એક અંશ પણ ન થાય. ક્ષયાપશમભાવના અનંત વખત સરવાળા કરેા તા ય ક્ષાયિકભાવની તાલે ન આવે.
તમને આશ્રય લાગશે કે એ પ્રશમનુ’સુખ પણ સુખ, અને મેાક્ષનુ સુખ એ પણ સુખ. છતાં ય પ્રશમના સુખને અન તગુણા ગુણાકાર કરો તા ય તે માક્ષના સુખના અશના ખરાખર ન થાય ? આ વાત તમારા ગળે ઉતારવા માટે થાડા વ્યવહારના દૃષ્ટાંત જ બસ છે. એક માજી એક હજાર મૂર્ખાએને ભેગા કરી અને એક બાજુ એક વિદ્વાનને ઊભા રાખેા. હવે મૂર્ખાની બુદ્ધિ એ પણ બુદ્ધિ તેા છે જ ને ? છતાં ય વિદ્વાન માણસની બુદ્ધિના એક અંશમાં ય મૂર્ખાઓની બુદ્ધિ આવે ખરી ? હજારા એકડીયાના છેકરાએ નહી. પણ લાખા છેકરાઓને ભેગા કરો અને પછી તેમની એક બાજુ એક વૃદ્ધને રાખેખા. છેકરાને રમવાના અનુભવ તે ખરા ને ? પણ વ્યવહારની વાતનેા અનુભવ કેટલે ? શું બધા ય છે.કરાને અનુભવ ભેગા કરી તે ય વૃદ્ધ જેટલેા અને જેવા થાય ખરા ? હજારો ગમાર ભેગા કરીને તેની પાસે રત્નની પરીક્ષા કરાવે. અને એક બાજુ એક ઝવેરીના છેકરાને ઊભેા રાખેા. તે ઝવેરીના છેકા જેટલી પરખ અધા ય ગમાર ભેગા થઇને કરી શકે ખરા ? ન જ કરે. કારણ કે