________________
૪
છે. ટેપીનું બ્રશ અને
વિષયની ખણુજ.
આપડી, જીપી
* આપણે જેને સુખ માનીને બેઠાં છીએ પણ તે સુખ નથી જ. એક માણસને હાથ પર ખરજવું થયું હતું. ખરજવું થાય એટલે વારંવાર ત્યાં ખણવાની–ખેતરવાની ખણુજ (ઈચ્છા) થાય. પેલે નકર વારંવાર ખણ્યા કરે. એક વખત તેની નજર તેના શેઠના ટેપી સાફ કરવાના બ્રશ પર પડી. ટેપીની માફક ખરજવાવાળો હાથ ખણવા માંડે. ઘસતાં ઘસતાં મજા આવી. તેને તે જોયું કે આ સારૂં બ્રશ છે એટલે ગયે શેઠ પાસે. પગમાં પડીને કહેઃ “શેઠ! મને એક ચીજ ના આપો”? શેઠ કહેઃ “બલ ભાઇ, શું જરૂર છે” શેઠ વિચારતા હશે કે પગાર માંગશે પણ તેણે તે માંગ્યું “ટેપી સાફ કરવાનું બ્રશ” શેઠને કુતુહલ થયું. તેમણે કહ્યું: “તું ટેપી તે પહેરતો નથી, બ્રશને શું કરીશ”? પેલે કહેઃ “શેઠ મારે કાંઈ ટેપી સાફ નથી કરવી. મને તે જુઓ ખૂબ મઝા આવે એવી આ વસ્તુ છે. અને ખરજવું બતાવવા માંડે.”શેઠ કહેઃ “મૂર્ખ ! ખબર નથી તને હમણાં લેહી નીકળશે અને પાકશે તે હાથ પણ નહીં લગાડી શકે. આનાથી કાંઈ સુખ મળતું હશે?” પણ પેલે કહેઃ “ના શેઠ મને તે મઝા આવે છે. મારે તે જોઈએ જ છે. તમારે