________________
ર૭૦ ]
[ શ્રી સિદ્ધપદ ન્તરાય કર્મને જોરદાર ઉદય આવી ગયો હોય તો તે મેળ
વ્યા છતાં...આખની સામે દુનિયાના વૈભવ હોવા છતાં ય “તમે ભોગવી ન શકે. વળી સમજે કે લાભાંતરાય કર્મને ક્ષપશમ છે. સાથે ભેગાંતરાય અને ઉપભેગાંતરાય કર્મને પોપશમ છે. છતાં ય તેની સાથે જે વીર્યંતરાય કર્મને ક્ષપોપશમ છે. ભળે નહીં તે વિષયે હાજર હેવા છતાં ય ભેગે ભેગવવાની યેગ્ય શકિત હોવા છતાં ય તે ભેગો ભેગવી રહ્યા હોય તે પણ તેને ભોગવવાનો ઉત્સાહ પ્રગટે નહીં. જોગવી રહ્યા હોય છતાં ય બે સ્વાદ અને મડદાલ જેવા લાગે. ગમગીનીને અનુભવ થાય. આ ત્રણે ય ભેગા થયા હોય પણ તેમાં જે જોરદાર અશાતાવેિદનીયને ઉદય આવી ગયે, અથવા શાતાવેદનીયે
આવીને સહકાર ન આપે તે આ બધું હોવા છતાં ય નિષ્ફળ!
અશાતાદનીયથી પેદા થયેલાં રોગ અને વેદના આ બધાં ય પુણ્યદયને નકામા કરી નાંખે. આ બંધુ ય ત્યાં સુધી જ કે જ્યાં સુધી આયુષ્યકર્મરૂપ પુણ્ય પિતાના ટુકડે-ટુકડે પ્રતિક્ષણે વેર જતો હોય. બીજા પુણ્ય તે એવા છે કે આ ભવમાં બાંધીએ ને આ ભવમાં ઉદયમાં આવી શકે. અથવા આ ભવમાં તે પુણ્યકર્મોને વધારી પણ શકાય. પણ....આયુષ્ય નામનું પુણ્યકર્મ તો એવું છે કે તેને તે જ ભવમાં બાંધીને તેને તે જ ભવમાં ભેગવી જ ન શકાય કે તે ભવ માટે તેને વધારી પણ ન શકાય. એટલે એટલું તો નક્કી જ કે-આયુષ્યકમ જે આ ભવમાં વધારી ન શકાય તેવું છે. તેમાંથી ટૂકડે-ટુકડે ઓછો થતો જ જવાનો અને પુરું થાય એટલે